10 કરોડ માં વેચાયેલી આ ઝુપડી નું જયારે સત્ય સામે આવ્યું ત્યારે આશ્ચર્ય થયું           દુનિયામાં ઘણા એવા ઘર છે જે તેની ખુબસુરતી ઉપર ...

10 કરોડ માં વેચાયેલી આ ઝુપડી નું જયારે સત્ય સામે આવ્યું ત્યારે આશ્ચર્ય થયું


10 કરોડ માં વેચાયેલી આ ઝુપડી નું જયારે સત્ય સામે આવ્યું ત્યારે આશ્ચર્ય થયું


          દુનિયામાં ઘણા એવા ઘર છે જે તેની ખુબસુરતી ઉપર થી ઓળખવામાં આવે છે. એવા ઘરો ની કીમત લગભગ કરોડો માં હોય છે. એવા ઘર વિષે કોઈ આમ આદમી વિચારી નથી શકતો. આજે આપણે વાત કરીશું એવીજ એક ઝુપડી વિષે.

          એવી ઝુપડી જેની કીમત જાણી ને તમે પણ વિશ્વાસ નહિ કરો. ક્યારેય પણ એવું કોઈએ નહિ વિચાર્યું હોય કે એક ઝુપડી કરોડો માં વેચાય શકે છે. કહી દઈએ કે તે ઝુપડી ઈંગ્લેંડ ની છે જે કરોડો માં વેચાઈ છે. જયારે લોકોને તેના વિષે ખબર પડી તો લોકો હેરાન થઈ ગયા. બધાજ લોકો તેને સાધારણ માની રહ્યા હતા.            હેરાન કરવા વળી વાત એ હતી કે તે 10 કરોડ માં વેચાણી હતી. વેચાણ થયા પછી સોસીયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી. આ સાધારણ દેખાઈ રહેલી ઝુપડીની ડિજાઈન મહેલ સમાન હતી. એ રીતે તેની સજાવટ કરવામાં આવી હતી કે તે એક આલીશાન મકાન છે. કેહેવામાં આવે છે કે તેમાં 3 બેડરૂમ વાળું એક ઘર હતું. તેનું નિર્માણ 1964 માં થયું હતું. 2016 માં તેના માલિક એ તેનું અંદર ની ડિજાઈન બનાવીને તેને 10 કરોડ માં વેચી નાખી.              આ ઝુપડી ના ફોટો સોસીયલ મીડિયામાં ઘણાજ વાયરલ થઈ રહ્યા છે. તેના માલિકે કહ્યું કે તેની કીમત પહેલા 3 કરોડ કરી હતી પરંતુ તેણે કહ્યું કે આ એક સાધારણ ઝુપડી લાગે છે તો અંદર જઈ ને જોઈ શકો છો.

0 કેમેન્ટ અહી કરો: