સચિન ની 51 વર્ષ ની પત્ની આજે પણ લાગે છે ખુબસુરત            ભારતીય ટીમ ના પૂર્વ ખેલાડી અને દુનિયાના મહાન બલ્લેબાજ સચિન તેન્ડુલકર ને ...

સચિન ની 51 વર્ષ ની પત્ની આજે પણ લાગે છે ખુબસુરત


સચિન ની 51 વર્ષ ની પત્ની આજે પણ લાગે છે ખુબસુરત


           ભારતીય ટીમ ના પૂર્વ ખેલાડી અને દુનિયાના મહાન બલ્લેબાજ સચિન તેન્ડુલકર ને ક્રિકેટ નો ભગવાન કહેવામાં આવે છે. તેણે તેનાથી 6 વર્ષ મોટી અંજલી તેંદુલકર સાથે લગ્ન કર્યા અને એક સુખી જીવન જીવી રહ્યા છે.


          સચિન ની પત્ની 51 વર્ષ ની થઈ ચુકી છે પરંતુ તેની સારી ફિટનેસ અને ખુબસુરતી ના ચાલતા તે આજે પણ 25 વર્ષ ની હોય તેવું દેખાઈ આવે છે. તેનો જન્મ 10 નવેમ્બર 1967 માં થયો હતો.


            સચિન ની પત્ની ડોક્ટર છે અને પોતાની ફિટનેસ નો ધ્યાન રાખે છે. પોતાને કઈ રીતે ફીટ અને સ્વસ્થ રાખવું તે ખુદ સારી રીતે જાણે છે. તમને કહી દઈએ કે અંજલી 2 બાળક ની માં પણ છે.
અંજલી ના ખુબસુરતી ની છબી તેના દીકરી સારા તેંદુલકર પર જોઈ શકાય છે સારા પણ તેના માં જીવીજ ખુબસુરત છે. આના સિવાય અર્જુન તેંદુલકર તેના પિતા સાથે પણ ચાલવા તૈયાર છે અને તે ક્રિકેટ માં પોતાનું કરિયર બનાવી રહ્યો છે.


            અંજલી એ સચિન સાથે 1995 માં લગ્ન કર્યા હતા. સચિન એ ક્રિકેટ ના ક્ષેત્ર માં ઘણા વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે અને ભારત નું નામ રોશન કર્યું છે. તે દેશ નું સર્વોચ્ચ નાગરિક સંન્માન મેળવવા વાળા પહેલા ખેલાડી છે.

0 કેમેન્ટ અહી કરો: