17 વર્ષ ની ઉમરમાજ 17 કરોડ ફેંસ જાણો કોણ છે આ ભારતીય છોકરી            આજે આપણે વાત કરીશું ભારત માં ઉભરતી એક એવી નાની સ્ટાર વિષે જે...

17 વર્ષ ની ઉમરમાજ 17 કરોડ ફેંસ જાણો કોણ છે આ ભારતીય છોકરી

17 વર્ષ ની ઉમરમાજ 17 કરોડ ફેંસ જાણો કોણ છે આ ભારતીય છોકરી


           આજે આપણે વાત કરીશું ભારત માં ઉભરતી એક એવી નાની સ્ટાર વિષે જેની 17 વર્ષ ની ઉમર માં છે 17 કરોડ થી પણ વધારે ફેંસ. આજે આપણે જેના વિષે વાત કરવાના છીએ તેનું નામ છે અવનીત કૌર. તમને કહી દઈએ કે અવનીત કૌર સોની સબ માં પ્રસારિત ટીવી સીરીયલ અલ્લાઉદીન – નામ તો સુના હોગા માં કામ કરે છે.
           ટીવી ઉપર પ્રસારિત આ સીરીયલ ને કરોડો લોકો જોવે છે. તેમના અવનીત નું એટલું ફેમસ થવું આમ વાત છે. અવનીત કૌર એ પોતાના કરિયર ની શરૂવાત ડાન્સ ઇન્ડિયા ડાન્સ થી કરી હતી. અત્યારે તેમની ઉમર 17 વર્ષ ની છે આટલી નાની ઉમર માં તેમના સોસીયલ મીડિયામાં ખુબજ ફેંસ છે.         અવનીત કૌર જોવામાં પણ ખુબજ સુંદર અને ક્યુટ છે. તેના સુંદર હોવાના કારણે તેની ફેન ફૂલોવિંગ પણ ખુબજ છે.

0 કેમેન્ટ અહી કરો: