આ બે ભોજન ફરી ગરમ કરીને નાં ખાવા જોઈએ નહિંતર થઈ શકે છે આ તકલીફ                એવા ઘણા બધા લોકો છે જે રાત્રે વધી રહેલા ભોજન ને સવા...

આ બે ભોજન ફરી ગરમ કરીને નાં ખાવા જોઈએ નહિંતર થઈ શકે છે આ તકલીફ

આ બે ભોજન ફરી ગરમ કરીને નાં ખાવા જોઈએ નહિંતર થઈ શકે છે આ તકલીફ


               એવા ઘણા બધા લોકો છે જે રાત્રે વધી રહેલા ભોજન ને સવારે ફરી ગરમ કરીને ખાય લેતા હોય છે. કેમ કે ઘણા લોકો એવું માની લેતા હોય છે કે ભોજન ને ફરી ગરમ કરવાથી તે ફરી તાજું થઈ જાય છે અને તે વાત સાચી પણ છે.

            પરંતુ બધા ભોજન ઉપર આ વાત લાગુ નથી થતી. એવા ઘણા ભોજન છે જેને ફરી ગરમ કરીને નથી ખાઈ શકાતા. જો આપણે આવું કર્યે છીએ તો આપણને ઘણું નુકશાન પણ થાય છે. આજે આપને આ પોસ્ટ દ્વારા તમને કહીશું કે આ બે ભોજન ને તમે ગરમ કરીને નથી ખાઈ શકતા.

ભીંડો

          તમને કહી દઈએ કે ભીંડા ના શાક ને ફરીથી ગરમ કરીને ન ખાવા જોઈએ કેમ કે તે આપણા શરીર ને નુકશાન કરી શકે છે. તમને કહી દઈએ કે 8 કલાક પછી ભીંડા ના શાક માં બીજા ઘણા તત્વો ભેગા થઈ જાય છે જે ગરમ કરીને ખાવાથી આપણા શરીર માં જાય છે અને નુકશાન પહોચાડે છે.

માસ-માછલી

         માસ અને માછલી નું સેવન આપણા શરીર ને ભરપુર માત્ર માં પ્રોટીન તેમજ બીજા ઘણા બધા પોષક તત્વો આપે છે. પરંતુ જો આને ફરીવાર ગરમ કરીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. અને આપના પાચન તંત્ર ને નુકશાન પહોચાડે છે.

0 કેમેન્ટ અહી કરો: