પોતાના લગ્ન દરમીયા આવા દેખાતા હતા આ બોલીવુડ સિતારા                ઘણા લોકોને જુના ફોટો જોવાનો ખુબજ શોખ હોય છે કેમ કે જુના ફોટો જોઇને...

પોતાના લગ્ન દરમીયા આવા દેખાતા હતા આ બોલીવુડ સિતારા

પોતાના લગ્ન દરમીયા આવા દેખાતા હતા આ બોલીવુડ સિતારા


               ઘણા લોકોને જુના ફોટો જોવાનો ખુબજ શોખ હોય છે કેમ કે જુના ફોટો જોઇને એ ખબર પડે છે કે તે સમય માં આપણે કેવા દેખાતા હતા. એવુજ આજે આપણે કઈક લાવ્યા છીએ બોલીવુડ સિરતા ના જુના ફોટો જે લગ્ન સમયે લગતા હતા કઈક આવા

1 ધર્મેન્દ્ર


                આ બોલીવુડ સુપર સ્ટાર ધમેન્દ્ર ના સવથી પહેલા લગ્ન નો ફોટો છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે બોલીવુડ હીરો બનવા પહેલા ધર્મેન્દ્ર ના લગ્ન પ્રકાશ કૌર સાથે થઈ ચુક્યા હતા. પરંતુ ત્યાર બાદ ધમેન્દ્ર ની મુલાકાત હેમા માલિની સાથે થઈ અને તેની સાથે લગ્ન કર્યા.

2 શત્રુધ્ન સિન્હા


                 આ બોલીવુડ ના પ્રસિદ્ધ વિલન તેમજ હીરો શત્રુધ્ન સિન્હા છે. શત્રુધ્ન સિન્હા એ જયારે લગ્ન કર્યા ત્યારે તે ખુબજ મોટા સ્ટાર બની ચુક્યા હતા. શત્રુધ્ન સિન્હા પોતાના ડાયલોગ ખામોશ માટે ખુબજ ફેમસ છે.

3 અમિતાભ બચ્ચન


            ફોટો માં રહેલ આ વ્યક્તિ તે તમે ઓળખાતાજ હશો. તેને બોલીવુડ ની સદી ના મહાનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે. જયારે અમિતાભ બચ્ચનએ લગ્ન કર્યા ત્યારે તે કઈક આવા દેખાતા હતા તે તમે ફોટો માં જોઈ શકો છો. આજે 76 વર્ષ ની ઉમર એ પણ હજુ તે ખુબજ કામ કરે છે.

4 આર માધવન


              આર માધવન એ બોલીવુડ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. આર માધવન ના લગ્ન યંગ ઉમર માજ થઈ ચુક્યા હતા. આર માધવન બોલીવુડ માં આવ્યા પહેલા પબ્લિક સ્પીકિંગ ના કોર્સ કરાવતા હતા. આ કોર્સ માં તેની પત્ની સરિતા બીરજે સાથે તેની પહેલી મુલાકાત થઈ હતી અને તેની પ્રેમ કહાની શરુ થઈ.

0 કેમેન્ટ અહી કરો: