આ 3 કામ માં શરમ ક્યારેય પણ ના કરવી જોઈએ             ઘણા લોકોને આપણે ઘણીવાર કોઈક કામ માટે આશ્ચર્ય ની નજરો થી જોઈએ છીએ પરંતુ આચાર્ય...

આ 3 કામ માં શરમ ક્યારેય પણ ના કરવી જોઈએ

આ 3 કામ માં શરમ ક્યારેય પણ ના કરવી જોઈએ


            ઘણા લોકોને આપણે ઘણીવાર કોઈક કામ માટે આશ્ચર્ય ની નજરો થી જોઈએ છીએ પરંતુ આચાર્ય ચાણક્ય અનુસાર જેને શરમ ના હોય તેને સમજદાર અવ્યક્તિ કહેવામાં આવ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ 3 વસ્તુ માં ક્યારેય પણ શરમ ના રાખવી જોઈએ. તો ચાલો જાણીએ એ 3 વસ્તુ વિષે

1 ચાણક્ય અનુસાર પહેલી વાત એ છે કે માણસ ને જ્ઞાન મેળવવા માટે ક્યારેય પણ શરમ ના રાખવી જોઈએ. જે અવ્યક્તિ આવું કરે છે તે પોતાની જીંદગી માં ક્યારેય પણ જ્ઞાન લઈ શકતો નથી. જેને પણ જ્ઞાન લેવા સમય પર શરમ નો અનુભવ થતો હોય છે તે ક્યારેય પણ પ્રશ્ન પૂછી શકતા નથી એટલા માટે તે જ્ઞાન નથી લઈ શકતા.

2 ચાણક્ય અનુસાર બીજી વાત એ છે કે જે વ્યક્તિ ભોજન સમયે શરમ અનુભવે છે તે વ્યક્તિ હમેશા ભુખ્યોજ રહે છે. એટલા માટે ભોજન કરતી વેળા એ ક્યારેય પણ શરમ ના અનુભવવી જોઈએ.

3 ત્રીજી વાત એ છે કે ઘણા લોકો પૈસા બાબતે ઘણી શરમ રાખતા હોય છે. ચાણક્ય અનુસાર તે વ્યક્તિ એ અમીર થવાનું સપનું છોડી દેવો જોઈએ જે વેપાર સમયે પૈસા ની લેણ દેણ માં શરમ અનુભવે છે. જે વ્યક્તિ વેપાર સમયે પોતાનાજ પૈસા માંગવામાં શરમાતા હોવ તો તે છોડી દેવું જોઈએ.

0 કેમેન્ટ અહી કરો: