તમે સિગરેટ પીવો છો તો જાણો 30 મિનીટ માં તમારી સાથે શું શું થઈ શકે છે              સિગરેટ પીવી શરીર માટે ખુબજ હાનીકારક છે તેવું તમે ...

તમે સિગરેટ પીવો છો તો જાણો 30 મિનીટ માં તમારી સાથે શું શું થઈ શકે છે


તમે સિગરેટ પીવો છો તો જાણો 30 મિનીટ માં તમારી સાથે શું શું થઈ શકે છે


             સિગરેટ પીવી શરીર માટે ખુબજ હાનીકારક છે તેવું તમે સિગરેટ ના હર એક પેકેટ ઉપર વાચ્યું હશે. સિગરેટ ના પેકેટ ઉપર મોટા અક્ષરે લખવામાં પણ આવે છે કે સિગરેટ શરીર માટે ખુબજ હાનીકારક છે. સિગરેટ ને સળગવાથીજ આપણા શરીર માં નુકશાન કરવાનું શરુ કરી દેઈ છે. ચાલો જાણીએ કે સિગરેટ પીવાથી શરીર માં શું શું ફેરફાર થઈ શકે છે.

             જયારે પણ તમે સિગરેટ પીવો છો ત્યારે માચીસ અથવાતો લાઈટર બંને નો ધુમાડો મળીને નાક ની અંદર જાય છે ત્યારે નાક ની બહાર ની પરખ ને નુકશાન થઈ શકે છે.

           સિગરેટ ના કારણે ચહેરા, મો અને નાક ની સ્કીન ઉપર ખુબજ અસર પડે છે. સિગરેટ ના હિસ્સા દ્વારા હોઠ કાળા પડી જાય છે અને કરચલી પડવા લાગે છે.

         જયારે સિગરેટ નો ધુમાડો મો ની અંદર જાય છે ત્યારે મો ની અંદર રહેલી નાજુક ચામડીને નુકશાન કરે છે અને દાત ની વચ્ચે કેવીટી માં ક્ષાર જમા થઈ જાય છે.

સિગરેટ નું સેવન દાત ને પીળા પડી દેઈ છે અને મોઢા ની અંદર વાસ આવવા લાગે છે.

         સિગરેટ નો ધુમાડો જયારે શરીર ની અંદર જાય છે ત્યારે તેમાં રહેલા કેમિકલ શરીર ની અંદર સ્થર જમા કરે છે અને નાક ની સુંઘવાની શક્તિ માં ઘટાડો કરે છે.

         સિગરેટ નો ધુમાડો શરીર ની અંદર જઈ ને હવા ના પાઈપ માં રહેલા ઓર્ગન ને નુકશાન કરે છે જેના કારણે ઉધરસ ફૂલેર ઈજસટીસ નામની સમસ્યા થઈ શકે છે.

         સિગરેટ થી ઘણા બધા નુકશાન શરીર ને થઈ શકે છે એટલા માટે સિગરેટ છોડવાનો નિર્ણય એક ઉત્તમ ઉપાય છે. આજે જ સિગરેટ છોડો અને સ્વસ્થ રહો.

0 કેમેન્ટ અહી કરો: