જો તમે ઈન્ટરનેટ ચલાવી રહ્યા છો તો તમને ખબર છે 404 શું છે?       Error 404 આજે આપણે વાત કરીશું ઈન્ટરનેટ ની દુનિયામાં જયારે પણ તમે કો...

જો તમે ઈન્ટરનેટ ચલાવી રહ્યા છો તો તમને ખબર છે 404 શું છે?

જો તમે ઈન્ટરનેટ ચલાવી રહ્યા છો તો તમને ખબર છે 404 શું છે?


      Error 404 આજે આપણે વાત કરીશું ઈન્ટરનેટ ની દુનિયામાં જયારે પણ તમે કોઈ વસ્તુ શરુ કરો છો ત્યારે કોઈક વાર તમને 404 વેબસાઈટ માં દેખાઈ આવે છે તેના વિષે. આજના સમય માં આપણે બધા ઈન્ટરનેટ સાથે જોડાયેલા છીએ. આપણે જો ઈન્ટરનેટ ચલાવ્યે છીએ તો આપણે કોઈને કોઈ વેબસાઈટ ને ખોલ્યે છીએ. જેમાં લાખો કરોડો વેબસાઈટ હોય છે જેમાંથી અલગ અલગ આપણને જાણકારી મળી રહે છે.

      પરંતુ તમે નેટ ચલાવતી વખતે જોયું હશે કે ક્યારેક તમને Error 404 અથવાતો 404 File Not Found નો મેસેજ તમારા સ્ક્રીન અથવાતો તમારા મોબઈલ ઉપર આવી જતો હોય છે.

શા માટે આવે છે Error 404?

1 તેનું પહેલું કારણ એ હોઈ શકે છે કે તમે જે સર્ચ કરી રહ્યા છો તેનો સ્પેલીગ ખોટો પણ હોય શકે છે.

2 તમે જે સર્ચ કરી રહ્યા છો તે વેબસાઈટ પર નથી

3 તેમનું ત્રીજું કારણ એ પણ હોઈ શકે છે કે તમે જે સર્ચ કરી રહ્યા છો તે આ સમયે મોજુદ નથી અથવાતો બંધ થઈ ચુકેલી છે.

4 તમે જે વસ્તુ સર્ચ કરી રહ્યા છો તે (Delet) ડિલીટ કરી નાખવામાં આવ્યું છે.

Error 404 શું છે?

         જો આજ ભાષામાં સમજવા માં આવેને તો આ એક કોડ છે. તેને વેબસાઈટ બનાવ્યે ત્યારે વપરાશમાં લેવામાં આવે છે. જેમાં Error 404 નો મતલબ છે પહેલા 4 નો મતલબ છે બેન્ડ અડ્રેસ અને છેલ્લે 4 નો મતલબ છે (URL) લીંક. એટલા માટે આનો મતલબ એ દર્શાવે છે કે તમારી વેબસાઈટ ને રીપેર કરો અથવાતો તમારા વેબસાઈટ માં કોઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે.

0 કેમેન્ટ અહી કરો: