જો તમે 6 કલાક થી પણ ઓછી ઉંઘ લઈ રહ્યા છો તો જરૂર વાંચો               જો તમે રાત્રે 6 કલાક થી પણ ઓછી ઊંઘ લઈ રહ્યા છો તો તમારા માટે નુ...

જો તમે 6 કલાક થી પણ ઓછી ઉંઘ લઈ રહ્યા છો તો જરૂર વાંચો


જો તમે 6 કલાક થી પણ ઓછી ઉંઘ લઈ રહ્યા છો તો જરૂર વાંચો


              જો તમે રાત્રે 6 કલાક થી પણ ઓછી ઊંઘ લઈ રહ્યા છો તો તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. એક અભ્યાસ દરમિયાન એવું કહેવામાં આવ્યું કે જે લોકો 7 થી 8 કલાક ઊંઘ લે છે તેની સામે 6 કલાક અથવાતો ઓછી ઉંઘ લેવા લાવ વ્યક્તિને હૃદય જેવી સમસ્યા રહે છે.

           આ અભ્યાસ અમેરિકા કોલેજ ઓફ કાર્ડિયોલોજી માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે જો તમે પુરતી ઉંઘ નથી લઈ રહ્યા તો એથીરોસ્કલેરોસિસ નામ ની બીમારી થઈ શકે છે. આ બીમારી માં તમારી નાડીમાં પ્લેમ જામી જાય છે. તેમાં કહેવામાં આવ્યું કે હૃદય રોગ એક આમ બીમારી છે જેને દવા, શારીરિક ગતિવિધિ તેમેજ ખાનપાન પર ધ્યાન રાખીને રોક લગાવી શકાય છે.

હૃદય રોગ થી બચવા માટે પુરતી ઉંઘ ખુબજ જરૂરી છે

              ઓર્દોવાસ એ કહ્યું કે આ એક અભ્યાસ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે હૃદય રોગ થી બચવા માટે પુરતી ઉંઘ લેવી ખુબજ જરૂરી છે જેને આપણે રોજે નજર અંદાજ કર્યે છીએ

0 કેમેન્ટ અહી કરો: