ગૂગલ એ લોન્ચ કરી Neighbourly App , જાણો શું છે આનો ઉપયોગ        Neighbourly App   ઈન્ટરનેટ ની સવથી મોટી કંપની ગુગલ એ એક નવી એપ્લીકેશ...

ગૂગલ એ લોન્ચ કરી Neighbourly App, જાણો શું છે આનો ઉપયોગ

ગૂગલ એ લોન્ચ કરી Neighbourly App, જાણો શું છે આનો ઉપયોગ

Neighbourly App

      Neighbourly App ઈન્ટરનેટ ની સવથી મોટી કંપની ગુગલ એ એક નવી એપ્લીકેશન Neighbourly App લોચ કરી દીધી છે. પહેલા આને મુંબઈ, જયપુર અને અમદાવાદ માં લાવવા માં આવી હતી. અને હવે બેન્ગલુરું અને દિલ્લી માં પણ આ સેવા શરુ કરી દેવામાં આવી છે. ગુગલ ના નેક્સ્ટ બિલિયન ટીમ ના વરિષ્ઠ ઉત્પાદ પ્રબંધક બિન ફોહનર એ કહ્યું કે ગુગલ આ એપ ને રાષ્ટ્રીય સ્તર ઉપર સક્રિય કરવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ આ એપ Neighbourly App વિશે.

શું કરે છે Neighbourly App ?

           Neighbourly App એક એવી એપ છે જેના મદદ થી યુજર્સ પોતાના આસપાસ ની માહિતી મેળવી શકશે. અહી તમે આસપાસ ના એરિયા વિશે તમે સવાલ પૂછી શકો છો તેમજ જાણકારીના આધાર ઉપર પૂછવામાં આવેલા સવાલ નો જવાબ પણ આપી શકો છો.

વાંચો <<ઝડપથી લોહી વધારવું હોય તો ખાવો આ 3 વસ્તુ>>

આ રીતે કરો વપરાશ

1 સવથી પહેલા પ્લે સ્ટોર માં જઈને Neighbourly App ને સર્ચ કરીને ઇન્સ્ટોલ કરો

2 એપ ને ઇન્સ્ટોલ કર્યા પછી હોમ સ્ક્રીન માં જઈને આ એપ ને ઓપન કરો.

3 એપ ઓપન થયા પછી તેની સ્ક્રીન ઉપર Find Local Questions નામનો ઓપ્સન મળી જશે તેના ઉપર ક્લિક કરો.

Neighbourly App

4 તેના પછી એપ તમારી પાસે થી પરમીશન માગશે જેને Allow કરો. પરમીશન Allow કર્યા પછી આ એપ તમારા આસપાસ ના લોકેશન ને મેળવશે. આસપાસ નું લોકેશન મળી ગયા બાદ Continuous as (Your Name) નો વિકલ્પ સામે આવશે જેના ઉપર ક્લિક કરો.

5 અહી યુજર્સ એ તમારી આસપાસ ના એરિયા વિષે સવાલ પૂછ્યા હશે ત્યાં તમે જવાબ આપી શકો છો અથવા તો તમે સવાલ પણ પૂછી શકો છો. એપ ને નીચે સ્ક્રોલ કર્યા પછી સવાલો ની લીસ્ટ પણ મળી જશે.

આ એપ્લીકેશન ભારત ના 7 શહેર માં ઉપલબ્ધ છે પરંતુ આ એપ્લીકેશન ને જલ્દી થી આખા દેશ માં શરુ કારમાં આવશે.


વાંચો <<સર્વ પ્રથમ ગણેશજી ની પૂજા શા માટે કરવામાં આવે છે>>

અમારા દ્વારા કરવામાં આવેલી પોસ્ટ જો તમને પસંદ આવતી હોઈ તો આજેજ લાઈક કરો આમારું પેજ ઈગુજરાતી

0 કેમેન્ટ અહી કરો: