ભારત નો આ ખતરનાક કિલ્લો જેને કોઈ પણ મુગલ નથી જુકાવી શક્યું
રાજસ્થાન ના સવાઈ માધોપુર
જીલ્લા માં એક કિલ્લો છે જેને લોકો રણથમ્ભોર દુર્ગ ના નામ થી ઓળખે છે. રણથમ્ભોર દુર્ગ
નું નિર્માણ ચોહાણ વંશ ના રાજા સપલક્ષ ઈ.સ. 944 માં કરાવ્યું હતું.
આ દુર્ગ ઉપર લગભગ પાનસો
વર્ષ સુધી ચોહાણો એ રાજ કર્યું. જયારે આ કિલ્લા ઉપર હમીર દેવ રાજા હતા ત્યારે
ખીલજી એ આ દુર્ગ ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે આ દુર્ગ ને ક્યારે નોતો જીતી
શક્યો. તેણે લગાતાર 3 વખત પ્રયાસ કર્યો હતો. પંરતુ હમ્મીર ને કપટ થી મારવા માં
આવ્યો અને આ દુર્ગ ઉપર ખીલજીનું રાજ થયું હતું.
આ દુર્ગ ઉપર ઘણા વિદેશીઓ એ
આક્રાન્તા ઓ એ આક્રમણ કર્યું હતું. ઘણા પ્રયાસો થયા હોવા છતાં તે આ કિલ્લા ની
પ્રાપ્ત નોહતા કરી શક્યા. આ દુર્ગ નો ઇતિહાસ સજસ્થાન માં સવથી મોટા દુર્ગો માંથી
આગળ ગણવામાં આવે છે.
0 કેમેન્ટ અહી કરો: