આ છે દુનિયાના 4 શક્તિશાળી હથિયાર, તમને પણ જોઈએ આશ્ચર્ય થશે               આજના સમય માં જો માથું ઉચું રાખીને ચાલવું હોય તો તે દેશ પાસે...

આ છે દુનિયાના 4 શક્તિશાળી હથિયાર, તમને પણ જોઈએ આશ્ચર્ય થશે

આ છે દુનિયાના 4 શક્તિશાળી હથિયાર, તમને પણ જોઈએ આશ્ચર્ય થશે


              આજના સમય માં જો માથું ઉચું રાખીને ચાલવું હોય તો તે દેશ પાસે રહેલા હથિયાર જ આ વસ્તુ કરાવી શકે છે. એટલા માટેજ આજે આપણે વાત કરીશું દુનિયામાં રહેલા એવા હથિયાર વિષે જે પલભર માજ સામે રહેલા દુશ્મન દેશનો સફાયો કરી નાખે છે. આ હથિયાર જે દેશ પાસે છે તે દેશ સામે દુશ્મન જોઈ નથી શકતું કેમ કે તે હથિયાર કોઈ પણ ન્યુકલીયર પાવર દેશ ને થોડીજ સેકન્ડો માં નાશ કરી નાખે છે.

4 યાસેન ક્લાસ સબમરીન
            રૂસ માં બનાવામાં આવેલી આ સબમરીન ની તાકાત નો અંદાજો એ વાત થી લગાવી શકાય છે કે જયારે આ સબમરીન 1993 માં જયારે બનવાનું શરુ કર્યું ત્યારે તેમાં લગાવામાં આવતા તમામ હથિયાર ની કીમત એટલી હતી કે ઘણીવાર રશિયન સરકારનું બજેટ ખોરવાઈ ગયું હતું. જેના કારણે 100 અરબ રૂપિયા થી પણ વધુ કીમત ના આ સબમરીન ને બનતા 20 વર્ષ લાગ્યા. જો આ સબમરીન ની તાકાત વિષે જો વાત કરવામાં આવે તો આ સબમરીન પાણી ની સાથે સાથે આકાશ માં ઉડતું ફાયટર પ્લેન પલભર માં જીમીન ઉપર પાડી શકે છે. જેના લીધે રશિયન સરકારનું આ હથિયાર પસંદગી માનું એક હથિયાર છે.


3 નીમીત્જ ક્લાસ એયરક્રાફ્ટ કૈરિયર                એવું કહેવામાં આવે છે કે પાણી માં રહેલું આ કૈરિયર એક વાર ફૂલ ટેંક કરવામાં આવે તો તે 20 વર્ષ સુધી લગાતાર પાણી માં રહી શકે છે. જેમાં 2 ન્યુકલીયર હથિયાર તૈયાર રહે છે. એવું કહેવામાં આવે છે કે અમેરિકાનું આ કૈરિયર એકલા હાથે કોઈ પણ દેશ ને ઘણું નુકશાન પહોચાડી શકે છે.  5000 કરોડ રૂપિયા માં માં તૈયાર થયેલું આ કૈરિયર ઘણા ખાનગી હથિયારો ને તેની અંદર સમાવી લેઈ છે. જેના વિષે અમેરિકન સેના ક્યારેય કોઈને કહેવા નહિ માંગે.

2 સુખોઈ એસયુ-57            2000 કીલોમીટર પ્રીતિ કલાક થી પણ પણ વધુ ઝડપે ચાલતું આ ફાઈટર પ્લેન જે અત્યારે સુધી નું સવથી એડવાન્સ ફાઈટર પ્લેન કહેવામાં આવે છે. આમાં ઘણા પ્રકારની એડવાન્સ ટેકનોલોજી પણ છે. તેમની એક ખાસ વાત કેહવામાં આવે છે કે આ પ્લેન દ્વારા દુશ્મનો ના પ્લેન ને તેની રડાર થી ગાયબ કરી શકે છે. જેનાથી દુશ્મનો ને ખબર પણ નથી પડતી કે તમે તેમની કેટલા નજીક છો.


1 ડોંગફેંગ-5                  આ ચીન ની સરકાર દ્વારા બનાવામાં આવેલું સવથી ભયાનક હથિયાર છે. જેની રેંજ માં ફક્ત પાડોશી દેશ નહિ પરંતુ અમેરિકા પણ છે. તમને કહી દઈએ કે આ મિસાઈલ માં 1 નહિ, 2 નહિ પરંતુ 10 ન્યુક્લિયર વપરાશમાં લેવામાં આવ્યા છે. 15000 પ્રતિકિલોમીટર ની ઝડપે ભાગતું આ હથિયાર કેટલામાં તૈયાર થયું હશે તેનો અંદાજો પણ લગાવવો મુસ્કેલ છે. પરંતુ આના તાકાત ની વાત કર્યે તો ચીન આ હથિયાર સાથે કોઈ પણ દેશ થી નથી ડરતો.

0 કેમેન્ટ અહી કરો: