બનવા માંગતી હતી પશુચિકિત્સક અને બની ગઈ દેશ ની સવથી મોટી અરબપતિ
સોનિયા ગરવારે
નાનપણ માં પશુચિકિત્સક બનવાના સપના લઈને મોટી થઈ હતી પરંતુ જીંદગી ક્યારે સાથ આપે
છે ને ત્યારે એવી જગ્યાએ પહોચાડી દેઈ છે જેની તમે ક્યારેય કલ્પના પણ ના કરી હોઈ.
સોનિયા આજે 50 દેશો માં સંચાલિત ગરવારે પોલીસ્ટર ની ઇન્ટરનેશનલ ઓપરેશન ની નિર્દેશક
છે. ગરવારે પોલીસ્ટર કંપની ની યુવા, હસમુખ, ગતિશીલ જેવા સોનિયા ગરવારે ના ગુણો બીજાથી અલગ કરે છે.
દક્ષીણ મુંબઈ એક
એરપોર્ટ માં એકલી રહી રહેલી સોનિયા નું કેહેવું છે કે તેનું એકલું રહેવુંજ સારી
રીતે અભિવ્યક્ત કરે છે. તે ઘણું બધું કરવા માંગે છે. કંપની ના 50 થી પણ વધુ દેશો
માં થઈ રહેલા કામ માટે તેને ઘણી બધી યાત્રા ઓ કરવી પડે છે. તેને લંડન અને મુંબઈ
અઠવાડિયામાં 2 અથવા તો 3 વાર આવું જવું પડે છે.
સોનિયા 1997 માં કંપની
માં કામ જોવા પહેલા અમેરિકામાં 6 વર્ષ સુધી અભ્યાસ અને એકેડમી પ્રશિક્ષણ પ્રાપ્ત
કર્યું. પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેણે સમસ્યા ના સમાધાન ને જોયું અને સમજી. તે
દરમીયા તેણે અનુભવ કર્યો કે નાના સ્તર ઉપર જે સમસ્યાનું સમાધાન શોધે છે તેને તેનું
સન્માન કરવું જોઈએ. તે અનુભવ એક મોટી ઉપલબ્ધી છે. ત્યાર બાદ જલ્દી તેણે 1500 કરોડ
ની ગરવારે ફર્મ નું નિર્દેશક પદ મેળવ્યું. જોકે તે 5 વર્ષ ની હતી ત્યારથીજ ફેક્ટરી
જતી હતી. તેને લાગતું હતું કે તે એક દિવસ જરૂર થી અહી કામ કરશે પરંતુ થોડી મોટી
થયા બાદ તેણે વિચાર્યું કે તે કુતરાઓ માટેની એક ડોકટર બનશે. આ ફક્ત તેનો વિચાર
હતો.
સોનિયા ના જીવનમાં પિતા શશીકાંત ગરવાર ની
ભૂમિકા નાયક છે. પારિવારિક જીવન સેટલ માં તેમના વિચાર
બિલકુલ અલગ છે. તેણે કહ્યું કે આવા વિચારો માં ઈમાનદાર
હોવું ખુબજ જરૂરી છે. જે પુરુષો ને તેણે પસંદ કર્યા તે
બધાના લગ્ન થઈ ચુકેલા હતા. એક વાત તે માને છે કે તેના પતિ માં નૈતિક મર્યાદા ના
કોઠોરતાના પાલન ના ગુણ હોવા જોઈએ. તે એવું પણ માને છે કે તેના લગ્ન કામ પ્રત્યે
અડચણ રૂપ હશે તો તે લગ્ન ને પણ તોડી નાખશે કેમ કે તેના માતા પિતા લગ્ન ને એક મંદિર
ના રૂપ માં સ્વીકાર કરે છે.
0 કેમેન્ટ અહી કરો: