ઘણા સ્ટાર લોકો પોતાના લુક બાબતે ઘણા રૂપિયા ખર્ચી નાખતા હોય છે પરંતુ ઘણા એવા સ્ટાર પણ હોય છે કે જે લોકો સામાન્ય જીંદગી જી...

કરોડપતિ હોવા છતાં આ 5 સ્ટાર જીવે છે સાદી જીંદગી



             ઘણા સ્ટાર લોકો પોતાના લુક બાબતે ઘણા રૂપિયા ખર્ચી નાખતા હોય છે પરંતુ ઘણા એવા સ્ટાર પણ હોય છે કે જે લોકો સામાન્ય જીંદગી જીવવાનું પસંદ કરે છે આજે આપને વાત કરીશું એવા સ્ટાર વિષે જે જીવી રહ્યા છે સામાન્ય જીંદગી

1 રજનીકાંત


            સાઉથ ભારતના સુપર સ્ટાર રજનીકાંત પાસે લગભગ 380 કરોડ થી પણ વધુ સંપતિ ધરાવે છે રજનીકાંત તેની બાળપણ ની અવસ્થામાં ખુબજ ગરીબ હતા. એવું કહેવામાં આવે છે કે રજનીકાંત બસ કંડકટર તરીકે પણ કામ કરેલું છે. રજનીકાંત પાસે આજે પૈસાની કમી ના હોવા છતાં પણ તે સામાન્ય માણસ જેવીજ જીંદગી જીવે છે.

2 નાના પાટેકર


             નાના પાટેકર પોતાની કમાણી નો મોટાભાગે હિસ્સો દાન માં આપે છે. પોતાની પાસે ઘણી સંપતિ હોવા છતાં તે સામાન્ય જીંદગી જીવી રહ્યા છે.

3 સની દેઓલ


           સની દેઓલ એ ધર્મેન્દ્ર નો પુત્ર છે. સની દેઓલ નું બાળપણ ખુબજ સારી રીતે પસાર થયેલું છે છતાં પણ આજે તે સામાન્ય માણસ જેવી જીંદગી જીવી રહ્યા છે.

4 મિથુન ચુક્રવર્તી


            ડિસ્કો ડાન્સર તરીકે પ્રખ્યાત એવા મિથુન ચક્રવર્તી એ તેમની કારકિર્દી માં ઘણા પૈસા બનાવેલા છે તેમ છતાં કરોડો રૂપિયાની સંપતિ હોવા છતાં તે સાદુ જીવન જીવવાનું પસંદ કરે છે.

5 અમિતાભ બચ્ચન


             સદી ના સુપર સ્ટાર તરીકે જાણીતા અમિતાભ બચ્ચન બોલીવુડ ના ધનાધ્ય વ્યક્તિની સૂચી માં પણ શામેલ છે. હાલ ના સમય માં એટલી ઉમર હોવા છતાં પણ તે કામ કરતા રહે છે. આટલા રૂપિયા હોવા છતાં તે સામાન્ય જીવન જીવી રહ્યા છે અને હાલ ના એક ખબર પ્રમાણે તેને ઉતર પ્રદેશ ના એક ગામ માં જમીન પણ લીધી છે.

0 કેમેન્ટ અહી કરો: