આજે ભારત ન્યુજીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીજ ખુબજ ખાસ છે. આ સીરીજ ના ચાલતા ટીમ ઇન્ડિયા એક મોટો રેકોડ બનાવી શકે તેમ છે. પર...

T20 સીરીજ માં ભારત પાસે છે મોકો બનાવી શકે છે આ વિશ્વ રેકોર્ડ           આજે ભારત ન્યુજીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીજ ખુબજ ખાસ છે. આ સીરીજ ના ચાલતા ટીમ ઇન્ડિયા એક મોટો રેકોડ બનાવી શકે તેમ છે. પરંતુ આ એટલું આસન નથી ટીમ ઈન્ડિયાને પહેલા તો આ મેચ ને જીતવી અથવાતો ડ્રો કરવી પડશે અને ત્યારબાદ ઓસ્ટ્રેલીયા ની સાથે થનાર મેચ માં પણ આજરીતે રીપીટ કરવું પડશે.

          જો ટીમ ઇન્ડિયા આવું કરવામાં સક્ષમ થઇ જશે તો તે પાકિસ્તાન ના 11 બે દેશો વચ્ચે થનાર ટી20 સીરીજ માં નોહારવાના રેકોર્ડ ની બરાબરી કરી લેશે. ભારત એ છેલ્લા 10 બે દેશો વચ્ચે ની ટી20 માંથી 8 માં જીત હાસિલ કરેલી છે અને જયારે 2 સીરીજ ડ્રો રહી છે.

         જો પાકિસ્તાન ની વાત કરવામાં આવે તો તે લગાતાર 11 બે દેશો વચ્ચે રમાનારી ટી20 સીરીજ જીતેલી છે. પરંતુ આ વિજયી રથ ને દક્ષીણ આફ્રિકાએ રોક્યું હતું. વર્ષ 2016 માં રમાનાર ટી20 વિશ્વ કપ પછી બે દેશો વચ્ચે રમાનાર ટી20 સીરીજ માં આ પાકિસ્તાન ની પહેલી હાર હતી.

0 કેમેન્ટ અહી કરો: