દુનિયામાં 30 કરોડ લોકો થી વધુ આસ્થમાં થી પીડિત છે. અસ્થમા ની સવથી વધુ પરેશાની ઠંડી ની મોસમ માં થાય છે. થોડા ખાસ ઉપાય કરીને તેને નિયત્...

આસ્થામાં માટે ફાયદાકારક છે ઘરેલું નુસ્ખો


દુનિયામાં 30 કરોડ લોકો થી વધુ આસ્થમાં થી પીડિત છે. અસ્થમા ની સવથી વધુ પરેશાની ઠંડી ની મોસમ માં થાય છે. થોડા ખાસ ઉપાય કરીને તેને નિયત્રણ કરી શકાય છે.

નુસ્ખો :
બધાજ ઘરમાં આસાની થી મળી જતું લસણ આસ્થમાં માટે કરગર છે. 30 મિલીલીટરન દૂધ માં લસણ ની પાચ કાળી ઉકાળો. આ રીતે દૂધ સાથે પીવાથી જો દમ ની શરૂવાત હોય તો ખુબજ ફાયદો થઇ શકે છે. આદુ વાળી ચા માં 2 કાળી લસણ ની નાખીને પીવાથી દમ નિયત્રણ માં રહે છે.

આદુની એક ચમચી તાજો રસ, એક કપ મેથી નો કાળો (એક કપ પાણીમાં એક ચમચી મેથી નાખી ને તૈયાર કરવો) અને સ્વાદ અનુસાર મધ ને ભેળવો. આ મિશ્રણ ને પીવાથી અસ્થમાથી રાહત મળે છે.

ધૂળ અને ધુમાડાથી બચીને રહો. સાફ સફાઈ કરતી વખતે મોઢે રૂમાલ બાંધવો જોઈએ. ઠંડી ના દિવસોમાં પોતાને સરખી રીતે કવર કરીને રાખો અને કોઈ પણ પ્રકાર ની તકલીફ હોય તો પોતાના ડોક્ટર અનુસાર દવા લેવી.

0 કેમેન્ટ અહી કરો: