દુનિયામાં ઘણીબધી એવી વસ્તુઓ મળી આવી છે જેને લઈને લોકો ખુબજ આશ્ચર્યમાં પડી જાય છે. એક એવીજ ઘટના બની છે બ્રિટનના યોર્કશાયર મા...

દરિયાકિનારે મળી આવી એવી વસ્તુ ખુલ્યું જુનું રાજ          દુનિયામાં ઘણીબધી એવી વસ્તુઓ મળી આવી છે જેને લઈને લોકો ખુબજ આશ્ચર્યમાં પડી જાય છે. એક એવીજ ઘટના બની છે બ્રિટનના યોર્કશાયર માં, એક યુવક ને મળી આવ્યું અલગ પ્રકાર ની વસ્તુ જેને જોઇને બધાજ આશ્ચર્યમાં પડી ગયા. તે વસ્તુ ને જોઇને ખુલ્યું કરોડો વર્ષ જુનું રાજ.

           અવશેષોની તપાસ કરનાર 22 વર્ષનો એરોન સ્મિથ એક દિવસ દરિયા કિનારે આવી જ કેટલીક વસ્તુઓ ની તપાસ કરી રહ્યો હતો. ત્યારે તેને એક વસ્તુ મળી આવી. તે પથ્થર એકદમ ચમકીલો હતો. જે દેખવામાં એકદમ સોના જેવો હતો. જે એક દારૂગોળો હતો. જયારે તે ગોળા ને તોડ્યો ત્યારે તે પણ આશ્ચર્યમાં પડી ગયો.

           તોપ ગોળાની અંદર તેને દુર્લભ અવશેષો મળ્યા. કેહવાય છે કે આ અવશેષ સમુદ્રી જીવ સ્લેવીસેરસના છે. જે 18 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર હતો. સ્લેવીસેરસ એક વિશાળકાય જીવ હતો જે જોવામાં એક ઓકટોપસ જેવોજ લાગતો.


           સ્મિથે કહ્યું કે આ તોપ ગોળો એક સોના જેવો છે, તેના પર આયરન પાયરાઈટ પરખ ચઢેલી છે અને આથી તે ખુબજ ચમકી રહ્યો હતો. વેજ્ઞાનિક ના માટે ઇનક્લેવીસેરસ જીવો પર કોઈ કઠણ કવચ રહેતું નથી. તેના લીધે તેના અવશેષો ઘરતી પર ખુબજ ઓછા જોવા મળે છે.

         એરોને તેનો આ શોધ નો વિડીઓ પણ વાયરલ કર્યો છે. વેજ્ઞાનિકએ આ શોધ ને શ્રેષ્ઠ શોધ પણ ગણાવી છે. તેને એવું પણ કહ્યું કે આવ અવશેષો કોઈ લાખો માંથી એક્નેજ મળે છે.

0 કેમેન્ટ અહી કરો: