ભારત-કોરિયા વેપાર ગોષ્ટી ને સંબોધીત કરતા પ્રધાનમંત્રી નરેદ્ર   મોદી એ મોટું બયાન આપ્યું છે. મોદી નું કહેવું છે કે દેશ ની અર્થવ્યવસ્થા...

ભારતે કરી દેખાડ્યું એવું કામ જે દુનિયાની કોઈ અર્થવ્યવસ્થા એ નથી કર્યું


ભારત-કોરિયા વેપાર ગોષ્ટી ને સંબોધીત કરતા પ્રધાનમંત્રી નરેદ્ર  મોદી એ મોટું બયાન આપ્યું છે. મોદી નું કહેવું છે કે દેશ ની અર્થવ્યવસ્થા ની બુનિયાદ મજબુત છે અને આ જલ્દી થી 5 હજાર અરબ ડોલર ની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. મોદી એ કહ્યું કે ભારત હવે પહેલા થી વધુ ખુલી અર્થવ્યવસ્થા છે. પાછલા 4 વર્ષ માં દેશ માં 250 અરબ ડોલર નું પ્રત્યક્ષ રોકાણ આવ્યું છે.

77 માં સ્થાન પર પહોચ્યું ભારત
આની સાથેજ તેણે કહ્યું છે કે દુનિયાની કોઈ અને મોટી અર્થવ્યવસ્થા હર વર્ષે સાત ટકા વુંદ્ધિ દર થી નથી વધી. આર્થિક સુધાર થી વિશ્વ બેંક ના કારોબાર સુગમતા સૂચી માં પણ મોટી છલાંગ લગાવતા ભારત 77માં સ્થાન પર પહોચી ચુક્યું છે. મોદી એ કહ્યું છે કે આગળના વર્ષે ભારત ને ટોપ 50 કારોબાર સુગમતા દેશો ની સૂચી માં શામિલ કરવાનું લક્ષ રાખેલું છે. મોદી એ કહ્યું કે સરકાર નું કામ સહયોગી પ્રણાલી ઉપલબ્ધ કરાવવું છે.

આટલો રહ્યો ભારત નો વિકાસ દર
વેશ્વિક સ્તર પર અનુમાન અને આકડાનું વિશ્લેષણ કરવાવાળી સંસ્થાન ઓક્સફર્ડ ઇકોનોમિકસ ની રિપોર્ટનું જો માનીએ તો ભારત 2019-28 દરમિયાન એવરેજ 6.5 ટકા વાર્ષિક આર્થિક વિકાસ દર હાસિલ કર્યો છે. ભારત માટે સવથી સારી ખબર એ છે કે આર્થિક વૃદ્ધી ના મામલા માં ભારત પછી ફિલીપીન્સ(5.3ટકા) અને ઇન્ડોનેશિયા(5.1ટકા) નું સ્થાન છે.

0 કેમેન્ટ અહી કરો: