આજકાલ જાજા લોકો પોતાના શરીર ને લીધે પરેશાન રહેતા હોય છે. તેને ઘટાડવા માટે લોકો ઘણી મહેનત પણ કરે છે. ઘણા લોકો પાસે સમય...

વગર કસરત એ તમારે પણ ઘટાડવું છે શરીર તો કરીલો એટલું કામ


              આજકાલ જાજા લોકો પોતાના શરીર ને લીધે પરેશાન રહેતા હોય છે. તેને ઘટાડવા માટે લોકો ઘણી મહેનત પણ કરે છે. ઘણા લોકો પાસે સમય પણ ઓછો હોય છે, જેને ચાલતા તે લોકો કસરત નથી કરી શકતા. જો તમને પણ આ કારણો માંથી પસાર થઇ રહ્યા છો તો તમને પણ આદુનું પાણી ફાયદાકારક સાબિત થઇ શકે છે


1 આદુ ના પાણીને રોજે પીવાથી વજન માં ફટાફટ ઘટાડો થાય છે. કેમ કે આદુનું પાણી શરીર માં ફેટ ને જમવા નથી દેતું. સાથે સાથે ભૂખને પણ નિયંત્રણ કરે છે. આને બનાવવા માટે બે ગ્લાસ પાણીમાં બે થી ત્રણ ટુકડા આદુના કાપીને ઉકાળો. ત્યાર બાદ તેને ગાળી ને ચા ની જેમ પીવો.

2 આદુમાં જાસ્તા ની ઉચ્ચ માત્ર હોય છે, જે ઇન્સુલીન ના સ્ત્રાવ માં ઘણી મોટી ભૂમિકા ભજવે છે. એક અભ્યાસ દરમીયા એ પણ સામે આવ્યું કે આદુ મધુમેહ જેવી સમસ્યા માટે પણ ખુબજ ફાયદાકારક છે.

3 એન્ટીઓક્સીડેન્ટ ની સારીએવી માત્રા હોવાના કારણે આદુનું પાણી પીવાથી આપણી ઈમ્યુંનીટી માં વધારો થાય છે. સાથે તેમાં રહેલ યોગિક મગજ ના સોજાને ઓછો કરે છે.

4 ફુદીના નો રસ, લીંબુનો રસ અને આદુના પાણી સાથે એક ચમચી મધ નાખીને પીવાથી ગર્ભાવસ્થા દરમીયા તકલીફો થી રાહત મેળવી શકાય છે. જેનાથી થાક, કમજોરી અને ચક્કર જેવી બીમારીઓ માંથી રાહત મળે છે.

5 અદરક નું પાણી ડાયજેશન માટે ખુબજ ઉપયોગી છે. કેમ કે રોજે એક ગ્લાસ આદુવાળું પાણી પીવાથી ખાવાનું સરખી રીતે પચે છે.

6 આદુનું પાણી કોલેસ્ટ્રોલ ના સ્તર ને ઓછું કરે છે. કેમ કે તે હાઈ કેલોરી વાળા ફૂડ ખાવાથી થતા અપચા થી બચાવે છે. સાથે સાથે તે શરીર માં ચરબી નથી જામવા દેતું.

7 આદુ ડીસમોનીયા એટલે કે માસિક ધર્મ માં થતી સમસ્યા થી રાહત આપે છે. આદુ માં રહેલ એન્ટી ઈમ્ફ્લામેટરી ગુણ પ્રાકૃતિક દુખાવાનો નાશ કરે છે.

8 શરીર માં પાણી ની ઉણપ ને દુર કરવા તેમજ શરીર માં એનર્જી વધારવા માટે આદુનું પાણી ખુબજ ફાયદાકારક છે. આદુનું પાણી શરીર ને સ્વાસ્થ્ય રાખે છે.

9 આદુમાં એન્ટી ઈમ્ફ્લામેટરી ગુણ હોય છે જે શરીર માં રહેલ સોજાને ઓછું કરવાનું કામ કરે છે. તેના થી પેટ નું ફૂલી જવું જેવી બીમારી થી રાહત આપે છે.

10 આદુમાં ફ્લેવનોન નામક એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે. તેમાં સાઇટ્રિક એસીડ પણ મળી આવે છે. એક અભ્યાસ દરમીયા આદુનું પાણી નું રોજે સેવન કરવાથી ઉમર માં વધારો થાય છે કેમ કે આદુનું પાણી શરીર ને નીરોગી રાખે છે.

0 કેમેન્ટ અહી કરો: