કૈલાશ પર્વત આમતો માઉન્ટ એવરેસ્ટ થી ઓછો ઉછો છે પરંતુ હજુ સુધી અહી કોઈ પણ પર્વતા રોહી નથી પહોચી શકતો. અહી શું એવું રહસ્ય છે જે અહી આવનાર...

કૈલાશ પર્વતનાં આ રહસ્યોથી નાસા પણ છે હેરાન, પૌરાણિક આ પહાડ માં છુપાયેલા છે ઘણા રહસ્યો


કૈલાશ પર્વત આમતો માઉન્ટ એવરેસ્ટ થી ઓછો ઉછો છે પરંતુ હજુ સુધી અહી કોઈ પણ પર્વતા રોહી નથી પહોચી શકતો. અહી શું એવું રહસ્ય છે જે અહી આવનાર પર્વતારોહી હજુ સુધી પહોચી શક્યો નથી. આ દુનિયા નો સવથી ઉચો પર્વત નથી પણ હજુ તે અજય છે. શું આજે પણ ભગવાન શિવ આજે પણ પોતાના પરિવાર સાથે કૈલાશ પર્વત પર નિવાસ કરે છે? કૈલાશ પર્વત ના ઘણા એવા તથ્યો છે જે ના વિષે નાસા ની પણ બોલતી બંધ છે. ઘણી કોશિશ કરવા છતાં પણ આજ સુધી માણસ ના પગ અહી સુધી નથી પડ્યા. માઉન્ટ એવરેસ્ટ થી 2 હજાર 200 મીટર ઓછું આ પર્વત ના થોડા એવા રહસ્યો છે જે આજ સુધી સોલ્વ થયા નથી.

ભગવાન શિવ નું નિવાસ્થાન માનવામાં આવતું કૈલાશ પર્વત હિંદુ ધર્મ નું સવથી પવિત્ર સ્થળ પણ છે. ઋષિ મુનીઓ અનુસાર ભોલાનાથ ના નિવાસ સ્થાન ના રહસ્યો જાણવા કોઈની વાત નથી પછી ભલે તે વેજ્ઞાનિકજ કેમ ના હોય. તિબ્બત મંદિર ના ધર્મ ગુરુ અનુસાર શ્રી કૈલાશ પર્વત ની ચારે બાજુએ અલોકિક શક્તિઓ વાસ કરે છે. માનવામાં આવે છે કે આ અલોકિક શક્તિ નો ઉપયોગ કરીને આજે પણ ઘણા તપસ્વીઓ આધ્યાત્મિક ગુરુઓ ના સંપર્ક માં રહે છે. 

કૈલાશ પર્વત પોતાની આલોકિક શક્તિઓ માટેજ નહિ પરંતુ તેમની બનાવટ ના કારણે પણ જાણીતો છે. લોકો કહે છે કે તેનો ચાર મુખી આકાર એક કંપાસ જેવો દેખાઈ આવે છે. અહી નો આકાર છે તે દિશા સૂચક પણ અહી કામ નથી કરતુ કેમ કે તે ધરતી નું કેન્દ્ર માનવામાં આવે છે, પુરા ધરતી માં આ એકજ જગ્યા છે જયારે ચાર દિશા આવીને મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કૈલાશ પર્વત પર આવીને સમય ફટાફટ જવા લાગે છે. વેજ્ઞાનિક ને આ પાછળ નું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

0 કેમેન્ટ અહી કરો: