લીવર આપણા શરીર નું ખુબજ મહત્વ પૂર્ણ અંગ છે. શરીર ની ઘણી ખરી ક્રિયા ઉપર લીવર નું નિયંત્રણ છે. ખોરાક ને પાચન કરવા માટે પ...

એક દિવસમા જ લીવર સાફ કરવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે આ જુસ               લીવર આપણા શરીર નું ખુબજ મહત્વ પૂર્ણ અંગ છે. શરીર ની ઘણી ખરી ક્રિયા ઉપર લીવર નું નિયંત્રણ છે. ખોરાક ને પાચન કરવા માટે પણ લીવર નું યોગદાન રહેલું છે. શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીવર નું મુખ્ય પ્રમાણ માં યોગદાન રહેલું છે. પરંતુ આજકાલ ખરાબ ખાણીપીણી અને અલગ જીવનશૈલી ના કારણે લીવર ઉપર ખુબજ અસર પડે છે. લીવર દ્વારા થતી ઘાતક અને જીવલેણ બીમારી પણ થઇ શકે છે. લીવર ની સફાઈ રાખવા માટે સમય અનુસાર તેની સફાઈ કરવી ખુબજ જરૂરી છે. આજે આપણે એવી વસ્તુ વિષે વાત કરીશું જેના દ્વારા લીવર ની સફાઈ તમે કરી શકો છો. એકજ દિવસ માં તમે પણ લીવર ની સફાઈ કરી શકો છો.

દૂધીનું જુસ
       દુધી નું જુસ લીવર માટે ખુબજ ફાયદાકારક હોય છે. દુધી ના જુસ માં વિટામીન એ, વિટામીન સી, મેગ્નેશિયમ, કેલ્સિયમ, ફાયબર અને મિનરલ્સ જેવા પોષક તત્વો રહેલા છે. જે લીવર ના સોજા તેમજ વધતો આકાર ને નિયંત્રણ રાખવા માટે મદદ કરે છે. દુધી નું જુસ લીવર માં લગતા ઇન્ફેકશન ને પણ દુર રાખે છે. લગાતાર દુધી નું જુસ પીવાથી લીવર માં લાગેલા હાનીકારક તત્વો અને તેમાં રહેલી ગંદગી ને સાફ કરી નાખે છે અને લીવર સારી રીતે કામ કરે છે.

          હળદર માં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે. જે લીવર ને સાફ કરવામાં મદદ કરે છે. લીવર ને ખરાબ થતા બચાવે છે. હળદર નું સેવન કરવું પણ લીવર ની ઘણી બધી બીમારી ઓ થી બચાવે છે.

0 કેમેન્ટ અહી કરો: