આમ તો દીકરીઓ માં લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ સમૃદ્ધિ શાસ્ત્રો પ્રમાણે મહિલાઓ ની હાથ પગ ની બનાવટ તેમજ ખાસ નિશાન તમને ભાગ્...

માં લક્ષ્મી નું સ્વરૂપ હોય છે આ દીકરીઓ, ઘરમાં આવવાથી થાય છે સુખ-સંપતિ માં વધારોઆમ તો દીકરીઓ માં લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ સમૃદ્ધિ શાસ્ત્રો પ્રમાણે મહિલાઓ ની હાથ પગ ની બનાવટ તેમજ ખાસ નિશાન તમને ભાગ્યશાળી બનાવે છે. તો ચાલો જાણીએ કઈ મહિલા હોય શકે છે લક્કી અને ભાગ્યશાળી.

1 જે મહિલા ની આંગળીનો આગળનો ભાગ પાતળો હોય છે તેવી છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. કેમ કે તેમનું વૈવાહિક જીવન ખુબજ સારું હોય છે. એવી છોકરીઓ સાથે લગ્ન થવાથી પતિને સફળતા મળે છે.

2 જે સ્ત્રીઓ ની આંગળી ના ભાગ એક સરખા હોય છે તે સ્ત્રીઓ ગમે ત્યાં અડજેસ્ત થઇ જતી હોય છે એટલા માટે કોઈ પણ પ્રકાર ના છોકરાઓ સાથે તે સારી રીતે તાલમેલ બેસાડી શકે છે. આ એક આદર્શ કપલ બને છે.

3 જે છોકરીઓ ની હથેળી મોટી અને આંગળી ગોળ તેમજ મોટી હોય છે તેવી સ્ત્રીઓ તેમના પતિ માટે ખુબજ ભાગ્યશાળી હોય છે. તેમના પર માં લક્ષ્મી ની સારી એવી કૃપા હોય છે. તેમની સાથે લગ્ન કરવાથી પતિને ખુબ સફળતા મળે છે.

4 જે છોકરીઓ ની આંગળી ગોળ અને લાંબી હોય છે તેવી છોકરીઓ નું ભાગ્ય ખુબજ તેજ હોય છે. તેમના પ્રભાવ થી તેમના પતિનું જીવન ખુબજ સમૃદ્ધિભર્યું બને છે. આવી છોકરીઓ સાથે લગ્ન કરવાથી છોકરાને બધાજ સુખ પ્રાપ્ત થાય છે.

5 જે છોકરીઓ ની આંગળી માં ત્રણ ભાગ હોય છે તેવી છોકરીઓને તેમના જીવન માં બધાજ સુખ સુવિધા સંસાધન પ્રાપ્ત થાય છે. તેમને કિસ્મત નો લાભ મળે છે. એટલા માટે તે ઓછી મહેનતે સફળતા પ્રાપ્ત કરી શકે છે.

6 જે છોકરીઓ ની આંગળી નો આગળનો ભાગ પાતળો હોય છે અને બધાજ ભાગ બરાબર અને સુંદર દેખાય છે તેવી મહિલા ગુણકારી હોય છે. તે ખાવાનું બનાવથી લઈને કામકાજ માં હોશિયાર હોય છે. તેમને શાંતિ જેવો મહાલો પસંદ હોય છે એટલા માટે તે ઘરમાં શાંતિ નું વાતાવરણ બનાવી રાખે છે.

7 જે છોકરીઓ ની આંગળીઓ વધુ જુકેલી હોય છે તે મહિલાઓ વધુ ખર્ચો કરવા વાળી હોય છે આવી મહિલા સ્વભાવે ખુબજ શોકીન હોય છે. તેમની શુક્ર ગ્રહ તેજ હોય છે. તેમની સાથે લગ્ન કરવાથી છોકરાનું જીવન સુખમય રહે છે.

8 સીધી, જાડી, અને સુંદર આંગળી વળી મહિલાઓ પણ ભાગ્યશાળી હોય છે. તેમને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું ઘરમાં આવવાથી ધન-સંપત્તિ માં વૃદ્ધિ થાય છે. તેનાથી પતિની આવકમાં વધારો થાય છે અને સમ્માન વધે છે.

9 જે છોકરીઓ ની આંગળી ઓ નાની હોય છે તેમજ હથેળી નો ભાગ નાનો હોય છે તેવી મહિલાઓ ખર્ચીલા સ્વભાવની હોય છે. પરંતુ લગ્નની વાત કર્યે તો તે ખુબજ ભાગ્યશાળી હોય છે. તેમને આદર્શ પતિ મળી રહે છે. આવી મહિલાઓ નો વહેવાર તેમના પતિ સાથે ખુબજ સારો હોય છે. પરંતુ આવી મહિલાઓને પ્રગતિ માટે થોડો સંઘર્ષ કરવો પડે છે.

10 જે છોકરીઓ ના બંને હાથ જોડવાથી આંગળી વચ્ચે ખાલી જગ્યા રહે છે તેવી છોકરીઓ પણ છોકરાઓ માટે ભાગ્યશાળી સાબિત થઇ શકે છે. તેમનું વેહવાહિક જીવન મધ્યમ રહે છે. તેમનું પરિવાર માં આવવાથી બધા હળીમળીને રહે છે. ક્યારેક ઘરમાં એકાએક ખુશીઓ આવી જાય છે અને ક્યારેક તેમની રાહ જોવી પડે છે.

0 કેમેન્ટ અહી કરો: