બધીજ માતા એવું વિચારે છે કે પોતાનું થનાર બાળક એક ચાંદ જેવુજ હોય. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન ખાધેલી વસ્તુ નું ખુબજ મહત્વ...

પ્રેગનેન્સી માં ખાવો આ વસ્તુઓ બાળક થશે તંદુરસ્ત            બધીજ માતા એવું વિચારે છે કે પોતાનું થનાર બાળક એક ચાંદ જેવુજ હોય. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન ખાધેલી વસ્તુ નું ખુબજ મહત્વ છે. આજે આપણે 8 એવી વસ્તુ વિષે વાત કરીશું જેનાથી બાળક દૂધ જેવું સફેદ થશે.

1 પ્રેગનેન્સી દરમિયાન રોજે એક ગ્લાસ ગાજર નું જુસ પીવામાં આવે તો તેનાથી બાળક નો રંગ ખુબજ સાફ થાઈ છે. કેમ કે તેમાં રહેલા વિટામિન્સ એ અને બીજા પોષક તત્વો લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે. તેનાથી આંખ નું તેજ પણ વધે છે.

2 જો પ્રેગનેન્ટ મહિલા દૂધ માં કેસર અને બદામ નાખીને પીવામાં આવે તો તેનાથી બાળક ધોળું અને હોશિયાર થાય છે કેમ કે કેસર રંગ ને સારો બનાવે છે અને બદામ મગજ નો વિકાસ કરે છે.

3 ગર્ભાવસ્થા દરમિયાન કાળી દ્રાક્ષ નું જુસ પીવું ફાયદાકારક હોય છે. આમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ચામડીને ચમકદાર બનાવે છે.

4 પ્રેગનેન્સી દરમિયાન કાચું નારીયેલ અને મિશ્રી ખાવાથી પણ બાળક ધોળું જન્મે છે કેમ કે નારીયેળ મા વિટામીન ઈ, એ, અને પ્રોટીન હોય છે. તે સ્કીન ને હેલ્દી બનાવે છે.

5 ગર્ભાઅવસ્થા દરમિયાન જો પાલક નું જુસ પીવામાં આવે તો બાળક ના શરીર માં આયરન ની ઉણપ થતી નથી. તેનાથી લોહી પણ સાફ થાય છે.

6 ગર્ભવતી મહિલાએ દહીનું પણ સેવન કરવું જોઈએ કેમ કે તેમાં પ્રોટીન ની માત્ર વધુ હોય છે જે ખાવાથી બાળક ની સ્કીન માં ગ્લો આવે છે.

7 ઈંડા ખાવા પણ બાળક માટે ફાયદાકારક હોય છે કેમ કે તેમાં એમીનો એસીડ અને આયરન હોય છે. તે બાળકના મગજ ને સારી રીતે વિકાસ કરવામાં મદદ કરે છે.

8 પ્રેગનેન્સી દરમિયાન મહિલાએ બને તેટલી લીલી શાકભાજી નું સેવન કરવું જોઈએ. તેનાથી બાળક ને અલગ અલગ પ્રકાર ના વિટામીન મળી રહે છે.

0 કેમેન્ટ અહી કરો: