અભિનેતા મનોજ બાજપેયી એ કહ્યું કે તે ખુશ છે કે દેશ ના સવથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માંથી એક માટે તેમના નામ ની ઘોષણા થયા બાદ...

મનોજ બાજપેયી પદ્મશ્રી મળતા આ વાત ઉપર થયા ઈમોશનલ
             અભિનેતા મનોજ બાજપેયી એ કહ્યું કે તે ખુશ છે કે દેશ ના સવથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માંથી એક માટે તેમના નામ ની ઘોષણા થયા બાદ સોસીયલ મીડિયા ઉપર તેમની આલોચના કરવામાં આવી નથી. મનોજ બાજપેયી મીડિયા સાથે વાત ચિત કરતા હતા.

                હાલ ના દિવસો માં એવા ઉદાહરણ સામે આવ્યા છે કે સરકાર ની પસંદગી ઉપર આલોચના કરવામાં આવી હોય અને જયારે વિશેષ વ્યક્તિ ને પદ્મશ્રી પુરસ્કાર આપવાની વાત થઇ હોઈ પરંતુ મનોજ બાજપેયી ને લાગે છે કે તે આ વાત ઉપર અપવાદ છે.

                 પદ્મશ્રી પુરસ્કાર ના વિજેતામાં એક રૂપ થી ઘોષિત થયા પછી ખુશી થી કહ્યું કે મારા દોસ્ત, સબંધી અને પ્રશંશક આનાથી ખુબજ ખુશ છે. મેં જોયું કે અત્યાર સુધી સોસીયલ મીડિયા ઉપર મારી આલોચના નથી કરવામાં આવી અને કોઈ એ વિવાદ પણ નથી કર્યો. હું વાસ્તવમાં ખુબજ ખુશ છું કે મારા આ સમ્માન માટે કોઈ એ આપતી નથી જણાવી.

              મનોજ બાજપેયી ને આના પહેલા 2 પુરસ્કાર તેમજ બીજા અન્ય પુરસ્કાર મળી ચુક્યા છે. મનોજ બાજપેયી આવનારી ફિલ્મ “સોન ચીડિયા” માં નજર આવશે જે એક માર્ચ એ રિલીજ થવાની છે.

0 કેમેન્ટ અહી કરો: