ફેસબુક આજના સમય માં એક એવું સોસીયલ પ્લેટફોર્મ બની ચુક્યું છે કે જેનું વપરાશ કરોડો લોકો કરી રહ્યા છે. એવામાં ફેસબુક ના સીઈઓ ...

50 ખરબ ની સંપતિ હોવા છતાં આ સસ્તી કાર માં ફરે છે ફેસબુક ના માલિક માર્ક જુકરબર્ગ          ફેસબુક આજના સમય માં એક એવું સોસીયલ પ્લેટફોર્મ બની ચુક્યું છે કે જેનું વપરાશ કરોડો લોકો કરી રહ્યા છે. એવામાં ફેસબુક ના સીઈઓ અને ફાઉન્ડર માર્ક જુકરબર્ગ અરબપતિ છે દુનિયાના પાંચમાં સવથી ધનિક વ્યક્તિ છે. અરબોની સંપતિ હોવા છતાં માર્ક જુકરબર્ગ ખુબજ સાધારણ જીંદગી જીવે છે અને સાદી કાર માં ફરે છે.

ફોકસવેગન ગોલ્ફ જીટીઆઈ
       એન્જીન અને પાવર ની વાત કરવામાં આવે તો ફોકસવેગન ગોલ્ફ જીટીઆઈ માં 2.2 લીટર નું એન્જીન આપેલું છે જે 220 એચપી નો પાવર જનરેટ કરે છે. આ કાર 6.5 સેકંડ માં 0 થી 100 કિમી પ્રતિ કલાક ની સ્પીડ પકડે છે.

હોન્ડા ફીટ
         આ કાર માં ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવીંગ સીસ્ટમ આપેલી છે અને પાચ દરવાજા છે. જો કીમત ની વાત કરવામાં આવે તો લગભગ 11.5 લાખ રૂપિયા છે.

એક્યુરા
        એન્જીન અને પાવર ની વાત કરવામાં આવે તો એક્યુરા માં 2.4 લીટર ઈન્જીન આપવામાં આવ્યું છે જે 280 બીએચપી નો પાવર જનરેટ કરે છે. કીમત ની વાત કરવામાં આવે તો એક કાર ની શો રૂમ કીમત લગભગ 30 લાખ છે.

પગાની હેરા
       એન્જીન ની વાત કરવામાં આવે તો 6 લીટર નું V12 એન્જીન આપવામાં આવ્યું છે જે 720 બીએચપી નો પાવર જનરેટ કરે છે. કીમત ની જો વાત કરવામાં આવે તો  એક શો રૂમ ની કીમત લગભગ 10 કરોડ રૂપિયા છે.

0 કેમેન્ટ અહી કરો: