આજે તમને 5 દુનિયા ભયાનાક અને ખાતાનક સ્થાન વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે એકલા જવા માટે હજાર વખત વિચાર કરવો પડશે. જો તમને પણ આવા ...

આ છે દુનિયાના 5 ભયાનક સ્થાન જ્યાં એકલા જવું છે મુસ્કેલ


આજે તમને 5 દુનિયા ભયાનાક અને ખાતાનક સ્થાન વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તમે એકલા જવા માટે હજાર વખત વિચાર કરવો પડશે. જો તમને પણ આવા સ્થાન પસંદ છે તો એકવાર જરૂરથી જાઓ આ જગ્યા પર.

5 સ્કીર્મિંગ ટનલ


આ અજીબો ગરીબ ટનલ કેનેડા માં આવેલી છે. અહી એક દુઃખદ ઘટના થઇ હતી. એવું કહેવામાં આવે છે કે આ ટનલ માં એક અજનબી છોકરીની આત્મા રહે છે અને જો તમે અડધી રાત્રે આ સુરંગ માં જાઓ છો અને અને અંજવાળા માટે માચીસ સળગાવો છો તો અહી અજીબો ગરીબ અવાજ આવે છે જેને સંભાળીને તમારા પણ રુવાતા ઉભા થઇ જશે.

4 લોમ બજાર


શું તમે વિચારી શકો છો કે દુનિયામાં એક એવું પણ બજાર છે જ્યાં જવાથી લોકો પણ ડરી જાય છે. હા આવીજ એક જગ્યા આફ્રિકા માં છે. અહી તમને કાળો જાદુ કરવાની હર એક સામગ્રી મળી જશે. જેમાં પશુ ના હાડકા સહીત ની સામગ્રી સામેલ છે. અહી ઘણા લોકો આવે છે જેમને પોતાની બીમારી સારી ના થતી હોય ત તે લોકો કાળા જાદુ થી સારું કરવા માટે અહી આવે છે.

3 મીયાકે-જીમા


તમને કેવું અજીબ લગે કે જારે તમે આખા શહેર ને ગેસ માસ્ક પહેલા જોવો. જાપાન માં એકએવી જગ્યા છે જેનું નામ મીયાકે જીમાં છે અહી હર એક વ્યક્તિ ગેસ માસ્ક પહેરીને રહે છે. જેનું મુખ્ય કારણ જ્વાળામુખી છે. જેમાં થી નીકળતો ગેસ લોકો ની જાન પણ જઈ શકે છે. અહીના લોકો માટે માસ્ક પહેરવું ખુબજ સાદું છે.પરતું બહાર થી આવતા લોકો માટે ડરવા જેવુજ છે.

2 વિલેજ ઓફ ડોલ


જાપાન માં એક એવું ભયાનક ગામ છે જ્યાં કોઈ પણ માણસ નથી દેખાતું. જયારે તમે આ જગ્યા ઉપર પહોચશો ત્યારે તમને હર જગ્યાએ ડોલ એટલે કે ઢીંગલી જોવા મળશે. જે હર જગ્યાએ ફેલાયેલી છે જેમાં સ્કુલ માં ભણતાં બાળકો તેમજ વૃદ્ધ લોકો ની ડોલ છે. જે એક એવું વાતાવરણ બનાવવી નાખે છે જેનાથી તમને ડર લાગે છે.

1 સ્કલ્પચર પાર્ક


ફિનલેન્ડ માં આવેલું આ પાર્ક હદય ની બીમારીઓ માટે નથી કેમ કે તમને અહી 500 જેટલી ભયાનક મૂર્તિ ઓ જોવા મળશે. જેની આંખો એવી છેકે તમને જોઈ રહી હશે અને તેનો ચહેરો એવી હશે કે જે તમને ખાવા માંગતો હશે.

0 કેમેન્ટ અહી કરો: