પુલવાના આતંકી હુમલા ઉપર બયાન આપવાનું ભારે પડી ગયું છે નવજોત સિંહ સિદ્ધુ ને અને સોસીયલ મીડિયા માં સિદ્ધુ ના વિષે ની આ ભાવન...

પુલવામાં આતંકી હમલા ઉપર બોલવું પડ્યું ભારે, સિદ્ધુ ની “કપિલ શર્મા શો” માંથી થઈ છુટ્ટી            પુલવાના આતંકી હુમલા ઉપર બયાન આપવાનું ભારે પડી ગયું છે નવજોત સિંહ સિદ્ધુ ને અને સોસીયલ મીડિયા માં સિદ્ધુ ના વિષે ની આ ભાવનાઓ ને જોઇને ધ કપિલ શર્મા શો માંથી છુટ્ટી કરી દેવામાં આવી છે. ખબર અનુસાર તેની જગ્યા અર્ચના પુરન સિહ ને લેવામાં આવી છે.

            નવજોત સિંહ સિદ્ધુ એ પુલવાના અટેક પછી કહ્યું હતું કે આ હમલામાં કોઈ એક દેશ નો કે કોઈને પણ દોષી કહેવું ખોટું છે. ત્યારબાદ સોસીયલ મીડિયામાં લગાતાર તેની ટ્રોલિંગ થઇ રહી હતી અને તેને કપિલ શર્મા શો માંથી બહાર કાઢવાની વાત પણ કરવામાં આવી રહી હતી. ફેંસ એ કહ્યું કે જો તે કપિલ શર્મા શો માં રહેશે તો તે શોવ જોવાનુજ બંધ કરી દેશે. રવિવાર એ બોયકોટ અભયાન પણ ટીવીટર પર પણ ચાલવામાં આવ્યું.

         સિદ્ધુ વિશેની આ ફેન્સ ની ભાવનાઓ ને ચેનલે આ વાત ને ગંભીર પૂર્વક લીધી અને તેણે નિર્ણય લીધો છે કે તે આ શોવ માં સિદ્ધુ ને નહિ રાખે અને તેના કોન્ટ્રાક્ટ પણ પૂરો કરી નાખશે. તેને લઈને સલમાન ખાન પ્રોડક્શન સાથે વાતચીત ચાલુ થઇ ચુકી છે. એવામાં એક ખબર સામે આવી છે કે નવજોતસિહ સિદ્ધુ પછી અર્ચના પુરન સિંહ ને શો માં શામિલ કરવામાં આવી શકે છે. એવું કહેવામાં પણ આવે છે કે અર્ચના એ 2 એપિસોડ શૂટ પણ કરી લીધેલા છે.

         પરંતુ અત્યાર સુધી સલમાન ખાન પ્રોડક્શન તરફ થી કોઈ પ્રકાર ની અધિકારક ઘોષણા કરવામાં આવી નથી અને ચેનલ તરફ થી પણ કોઈ પણ પ્રકાર ની ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ એ પાક્કું માનવામાં આવે છે કે અર્ચના પુરાન સિંહ ને શો નો હિસ્સો બનવવામાં આવશે અને નવજોત સિંહ ને બહાર નો રસ્તો દેખાડવામાં આવશે.

0 કેમેન્ટ અહી કરો: