જમ્મુ કાશ્મીર ના પુલવામાં ગુરુવાર એ સવથી મોટો આતંકી હુમલો થયો છે. ન્યુજ એજન્સી PTI અનુસાર, આ હુમલામાં 40 થી વધારે જવાનો...

જમ્મુ કાશ્મીર માં થયેલા હુમલા ના આ ફોટો જોઇને તમે પણ કંપી જશો              જમ્મુ કાશ્મીર ના પુલવામાં ગુરુવાર એ સવથી મોટો આતંકી હુમલો થયો છે. ન્યુજ એજન્સી PTI અનુસાર, આ હુમલામાં 40 થી વધારે જવાનો શહીદ થઇ ચુક્યા છે. હુમલા ની જિમ્મેદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ એ લીધી છે. જૈશ-એ-મોહમ્મદ ના એક આતંકવાદી એ વિસ્ફોટ થી ભરેલ વાહન થી સીઆરપીએફ જવાનો ની બસ ને ટક્કર મારી દીધી. ધમાકો એટલો મોટો હતો કે બસ નું બધુજ ઉડી ગયું અને આજુ બાજુ ક્ષત-વિક્ષત લાશો વિખેરાઈ ગઈ.


            કાશ્મીર ના પુલવામાં માં જે કાર એ સીઆરપીએફ જવાનો ની બસ ને ટક્કર મારીને આતંકી હુમલાને અંજામ આપ્યો તે કાર ને જૈશ-એ-મોહમ્મદ નો આતંકવાદી આદીલ અહમદ ચલાવી રહ્યો હતો. આતંકી આદીલ અહમદ દાર ઘાટી નોજ રહેવાવાળો છે.


           આતંકી આદીલ અહમદ જેને આદીલ અહમદ ગાડી ભટકાડનાર વાળો અને ગુંડીબાગ કે વકાસ કમાન્ડો ના રૂપ થી પણ ઓળખવામાં આવે છે. તે ગયા વર્ષેજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માં શામિલ થયો હતો. આદીલ કાકાપોરા નો રહેવાવાળો છે.


             પોલીસ નું કેહેવું છે કે આતંકી આદીલ જે કાર ચલાવી રહ્યો હતો તેમાં 350 કિલો વિસ્ફોટક હતો. આ કાર એ જઈને સીઆરપીએફ ના બસ ને ટક્કર મારી જેમાં 40 જવાનો શહીદ થઇ ગય છે. કહી દઈએ કે 43 બસો માં જવાન જઈ રહ્યા હતા.


            ધમાકા પછી અવંતીપોરા થી લઈને બીજબીહ્ડા હાઇવે સુધી વાહનો ની અવાર જવર રોકી ખાવામાં આવી હતી. ધમાકાની અવાજ થી ત્યાનો વિસ્તાર શોક માં આવી ગયો અને આકાશ માં કળા ધુમાડા ના ગોટા સાથે રસ્તા ઉપર લોકો ના રોવાના અવાજ આવવા લાગી. તે કાફિલા માં શામેલ અન્ય વાહન તરત રોકી રાખ્યા અને તેમાં સવાર જવાન જયારે બહાર આવી રહ્યા હતા ત્યારે તે પોજીશન માં બેસેલા આતંકીઓ એ તેના પર ગોળીઓ પણ ચલાવી.

0 કેમેન્ટ અહી કરો: