નવી ફિલ્મ ની સફળતા નો આનંદ લઇ રહેલી સારા અલી ખાન નું કહેવું છે કે અભિનય હમેશા તેનું સપનું રહ્યું છે પરંતુ ભણવામાં વધુ ...

સારા અલી વિષે ની આ વાત તમે પણ નહિ જાણતા હોવ
             નવી ફિલ્મ ની સફળતા નો આનંદ લઇ રહેલી સારા અલી ખાન નું કહેવું છે કે અભિનય હમેશા તેનું સપનું રહ્યું છે પરંતુ ભણવામાં વધુ રસ હોવાના કારણે તેનું મન હમેશા બદલતું રહ્યું છે.

              સારા એ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કુલ ના એક લીડરશીપ સીરીજ માં કહ્યું જયારે મેં 10 માં નું ભણતર પૂર્ણ કર્યું ત્યારે હું એક ચિકિત્સા નું ભણતર કરવામાં માંગતી હતી. પરંતુ મને હળવા જટકા ની સમસ્યા રહેતી હતી અને મને મહેસુસ થયું કે હું સર્જરી નહિ કરી શકું. એટલા માટે મેં કાનુન નું ભણતર લેવાનું નક્કી કર્યું અને ઈતિહાસ અને રાજનીતિ વિજ્ઞાન નું અધ્યયન કર્યું. પરંતુ છેલ્લા વર્ષ માં મેં મારું અભિનય પાઠ્યક્રમ કર્યું.

              25 વર્ષ ની આ અભિનેત્રી એ કહ્યું કે તે હમેશા પઢાકુ રહી છે. તેણે એ પણ કહ્યું કે તે આજે પણ વાંચવાનું પસંદ કરે છે અને લગભગ હર વિષય નું અધ્યયન કરી ચુકી છે. તે કોલમ્બિયા જેવા વિશ્વવિદ્યાલય અને ન્યુયોર્ક જેવા શહેર માં આનંદ લઇ ચુકી છે. પરંતુ રંગમંચ પર કામ કરવા દરમીયા તેને ભાગદોડ નો અનુભવ કર્યો તેવો ક્યારેય ન કર્યો હતો.


              સારા એ કહ્યું કે તેની માં હમેશા તેમની પાસે થી પુસ્તક લઇ લેતી હતી. તેણે કહ્યું કે અભિનય હંમેશા થી તેનું સપનું રહ્યું છે છતાં પણ તે તેનાથી દુર રહી. પહેલી વાત કે હું જાડી હતી અને બીજી વાત કે હું ખુબજ પઢાકુ હતી એટલે તેનો મતલબ હતો કે મારે અભિનય ના કરવો જોઈએ. એટલા માટે હું હમેશા ભણતી રહેતી હતી અને એક સમય એવો હતો કે મારી માં મારી ચોપડી લઇ લેતી હતી અને કહેતી હતી એટલું ભણવું પણ સારું નથી. કહી દઈએ કે સારા ની ફિલ્મ સુપર ડુપર હિટ રહી છે.

0 કેમેન્ટ અહી કરો: