દુનિયાભર માં તમામ સંસ્કૃતિ ના લોકો ભૂત પ્રેત જેવી વસ્તુઓ ઉપર વિશ્વાસ કરે છે. પરંતુ શું ભૂત સાચેજ હોય છે. ભૂત નો અનુભવ કરવાનો દાવો દુન...

વેજ્ઞાનિક નું શું માનવું છે ભૂત વિષે ચાલો જાણીએદુનિયાભર માં તમામ સંસ્કૃતિ ના લોકો ભૂત પ્રેત જેવી વસ્તુઓ ઉપર વિશ્વાસ કરે છે. પરંતુ શું ભૂત સાચેજ હોય છે. ભૂત નો અનુભવ કરવાનો દાવો દુનિયામાં લગાતાર લોકો કરે છે અને આજે પણ ભૂત થી જોડાયેલી ઘણી ઘટનાઓ પણ પ્રચલિત છે. પરંતુ આ કહાની માં કેટલી સત્યતા છે અને લોકોને આ ઘટનાનો અહેસાસ કેવો રહે છે. વિજ્ઞાનિક આ ઘટના ને પુરીરીતે નકારે છે. વૈજ્ઞાન નું ભૂતો વિષે અલગજ મત છે. ચાલો વિજ્ઞાન ની દ્રસ્તીએ થી જાણીએ ભૂતો વિષે.

ઇન્ફ્રાસાઉંન્ડ જોવા જઈએ તો કુતરા અને બિલાડીઓ માં ભૂતો નો અહેસાસ વધુ થાય છે. આપને મનુષ્ય 20hz થી લઈને 20000Hz સુધી ની ફ્રિકવન્સી નો આવાજ સાંભળી શકીએ છીએ. 20Hz ફ્રીક્વેન્સી થી નીચે નો આવાજ સંભાળવો ખુબજ મુશ્કેલી ભર્યો છે અને આ પ્રકાર ની ખામોશી વાળો આવાજ ને ઇન્ફ્રાસાઉંન્ડ કહેવામાં આવે છે. પરંતુ આ પ્રકાર ના અવાજ ને કુતરા તેમજ બિલાડીઓ ઘણી આસાની થી સાંભળી શકે છે. ડોકટર રીચાર્ડ વાઇજ મેન ના પ્રમાણે આપને ઇન્ફ્રાસાઉંન્ડ ને સાંભળી તો નથી શકતા પરંતુ તેના તરંગો ને આપના પેટ માં મહેસુસ જરૂર થી કરી શકીયે છીએ અને આ પ્રકારના તરંગો આપણા શરીર માં નેગેટીવ અને પોજીટીવ ફીલિંગ ઉત્પન્ન કરે છે એવામાં તુફાન, હવા, મોસમ ના પેટર્ન અને આપણી રોજીગી જીંદગીમાં જે ડીવાઈજ વાપરીએ છીએ તે બધાજ ઇન્ફ્રાસાઉંન્ડ ઉત્પન્ન કરે છે. ક્યારેક ક્યારેક ઇન્ફ્રાસાઉંન્ડ સાઉન્ડ ના લીધે મન માં નેગેટીવ ફીલિંગ આવે છે અને જો આપણે કોઈ સુન સાન જગ્યા ઉપર હોઈએ તો આપણે પણ બોલી ઉઠીએ છીએ કે અહી ભૂત છે આ વસ્તુ નો અહેસાસ જાનવરોને જલ્દીથી થઇ જાય છે.

તાપમાન માં એવું માનવામાં આવે છે કે ભૂતિયા જગ્યા ઉપર ઠંડી હવાઓ લાગવા લાગે છે અને તે જગ્યા ઉપર જો તમે આગળ પાછળ થાવ છો તો તમને પણ આ તાપમાન નો અનુભવ થાય છે. આવી જગ્યાઓ નો વેજ્ઞાનિક અનુભવ કરે છે તેને કોલ્ડસ્પોટ કહેવામાં આવે છે. ઘોસ્ટ હન્ટર અનુસાર ઠંડી જગ્યાઓ અસાધારણ ગતિવિધિ નું સંકેત આપે છે. પરંતુ કોલ્ડ સ્પોટ માટે વેજ્ઞાનિક નો કઈક અલગજ વિચાર છે વિજ્ઞાન કહે છે કે હર એક વસ્તુનું પોતાનું તાપમાન હોય છે અને ઘણી વસ્તુઓ બીજી વસ્તુઓ કરતા વધારે ગરમ હોય છે. તાપમાન ને સંતુલ કરવા માટે તે હવામાં ફરતી રહે છે જે આ પ્રક્રિયાને સવહન કહેવામાં આવે છે અને આ ફરતી હવાઓ ચહેરા ઉપર લાગે એટલે તે ચામડીની તુલનામાં વધુ ઠંડી હોય છે.

0 કેમેન્ટ અહી કરો: