જો વાત કરવામાં આવે એશિયા કપ ની તો શિખર ધવન આમાં ઘણું સારું યોગદાન આપે છે અને ટિમ ના માટે તેમણે ઘણો સારો બેટિંગ નો નજારો ...

શિખર ધવને શા માટે કર્યા બે બાળકો ની માતા સાથે લગ્ન જાણો કારણ


              જો વાત કરવામાં આવે એશિયા કપ ની તો શિખર ધવન આમાં ઘણું સારું યોગદાન આપે છે અને ટિમ ના માટે તેમણે ઘણો સારો બેટિંગ નો નજારો બતાવ્યો છે. આજકાલ આ ખેલાડી ના લગ્ન ની ઘણી ચર્ચા છે અને ત્યારથી લઈને લોકો ના મન માં એક સવાલ દિમાગ માં આવી રહ્યો છે કે આખિર શું કામ શિખર ધવન એ એક એવી સ્ત્રી સાથે લગ્ન કેમ કર્યા જેના બે બાળકો છે અને તેનાથી તે સાત વર્ષ મોટી છે.

            વાસ્તવમ માં જયારે શિખર ધવને લગ્ન કર્યા તો તે સમય થી લઈને અત્યાર સુધી ઘણા લોકો ના મન માં કેટલા સવાલ આવી રહ્યા છે કે તેમણે તે સ્ત્રી સાથે લગ્ન કેમ કર્યા જે પહેલા થી જ પરણેલી છે. આ સ્ત્રી નું નામ આયશા મુખરજી છે. જે બાળપણ થી ઓસ્ટ્રેલિયા માં રહે છે. આ સ્ત્રી બાળપણ થી જ ટેનિસ બૉક્સિંગ અને ક્રિકેટ જેવી રમતો માં આગળ રહી છે.

         આયશા ની ગમતી રમત ક્રિકેટ છે ધવન તેના ફેસબુક ફ્રેન્ડ હતા. તેમની પ્રેમ ની શરૂઆત અહીંથી થઇ હતી. બંને એકબીજા સાથે ફેસબુક માં વાત કરતા હતા અને ત્યાર થી જ આયશા બે બાળકો ની માઁ હતી. તે વાત તેમણે શેખર ને કહી દીધી હતી. ત્યાર પછી આ બંને ની વચ્ચે પ્રેમ થઇ ગયો અને ૨૦૦૯ માં તેમના લગ્ન થઇ ગયા.આયશા ને હિન્દુસ્તાન નું ખાવા-પીવાનું ઘણું પસંદ છે.

0 કેમેન્ટ અહી કરો: