આપણો દેશ એ વિવિધતામાં એકતાનો દેશ કેહવામાં આવે છે. જેના ચાલતા અહી બધાજ ધર્મના લોકો રહે છે અને એજ કારણ છે કે અહી ઘણા બધા મંદિર છે અને મ...

એક શ્રાપ થી પત્થર બની ગઈ હતી જાન, શોધકર્તા ઓ માટે પણ બની રહી છે આ ચેલન્જઆપણો દેશ એ વિવિધતામાં એકતાનો દેશ કેહવામાં આવે છે. જેના ચાલતા અહી બધાજ ધર્મના લોકો રહે છે અને એજ કારણ છે કે અહી ઘણા બધા મંદિર છે અને મસ્જીદ છે જે રહસ્યોથી ભરેલા છે. પરંતુ તેમના રહસ્યો પર ઘણી બધી શોધ કરવામાં આવી પરંતુ કોઈ પણ તેમના સુધી પહોચી શક્યા નથી. આજે આપણે એક એવાજ રહસ્ય વિષે વાત કરીશું જેને જાણી ને તમે પણ હેરાન થઇ જશો.

આજે આપણે એવા ગામ વિષે વાત કર્યે છીએ જે આજે પણ એક રહસ્ય છે. આપણે નેમપુર ની વાત કરી રહ્યા છીએ. મંડલા બાલાઘાટ જીલ્લા ની સરહદ પર સ્થિત છે. દોસ્તો આ ગામ માં પહાડ ઉપર એક પથ્થરોની જાન બનેલી છે.

જેને લોકો અલગ અલગ મત આપે છે. કહેવામાં આવે છે કે આજે પણ અહી રાત્રે ઢોલ ની આવાજ સંભળાય છે. અહીના લોકોનું કહેવું છે કે અહી લાંબા સમય સુધી ગોંડા રાજાઓ નું શાશન રહ્યું છે. જેનું ઘણીબધી ઈતિહાસ ના બુક માં પણ વર્ણન કરવામાં આવ્યું છે.

પરંતુ હેરાન કરવાવાળી વાત એ છે કે અહી પથ્થર થી બનેલી જાન ઈતિહાસકારો માટે શોધ નો વિષય બનેલી છે. અહી જોવા પર આખી જાન નજરે પડે છે. જેમાં વરરાજા સહીત આખી જાન છે. તેમને લઈને કહેવામાં આવે છે કે અગ્રેજો એ જંગલ માં વેર વિખેર થયેલી મૂર્તિને ભેગી કરીને ટીન નું એક શેડ બનાવીને તેને સુરક્ષિત કરી.

સાથે કહેવામાં આવે છે કે અહી ગોંડા સમાજ માં પરતે જાતી ની ગઠિ છે. કહેવામાં આવે છે કે એક વાર જાન માં આવવા માટે રાજા એ તેમના ભાણા ને નીમત્રણ આપ્યું ન હતું. જેના લીધે ભાણો ગુસ્સા થી લાલ થઇ ગયો હતો અને તેણે આખી જાન ને પથ્થર માટે શ્રાપ આપી દીધો હતો.

0 કેમેન્ટ અહી કરો: