ટુવ્હીલર ચલાવનાર લોકોને ખુબજ જરૂરી હોય છે હેલ્મેટ ફક્ત પોલીસ ના ચલણ થી બચાવજ નહિ પરંતુ આપણી સેફટી માટે પણ એટલુજ જરૂરી છે પરંતુ ઘણા લોકી...

સ્ટીલબર્ડ નું આ હેલ્મેટ તમને પણ આવી જશે પસંદ


ટુવ્હીલર ચલાવનાર લોકોને ખુબજ જરૂરી હોય છે હેલ્મેટ ફક્ત પોલીસ ના ચલણ થી બચાવજ નહિ પરંતુ આપણી સેફટી માટે પણ એટલુજ જરૂરી છે પરંતુ ઘણા લોકી હેલ્મેટ માં પૈસા ખર્ચવા તૈયાર થતા નથી. પરંતુ આજે આપણે એવા એક હેલ્મેટ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે હેલ્મેટ ની ખાસિયત જાણીને જો તમને પણ પહેરુવું પસંદ નહિ હોય છતાં પણ તમે ખરીદવું પસંદ જરૂર થી કરીશો. તો ચાલો જાણીએ હેલ્મેટ વિષે.

સ્ટીલબર્ડ એ શહેરોમાં ગાડી ચલાવવા માટે સ્ટીલબર્ડ એર SBA-2 નામનું ફૂલ સેટ હેલ્મેટ તૈયાર કર્યું છે. આ હેલ્મેટ ની ખાસ વાત એ છે કે આમાં મોટું બ્રો-ટુ-ચીન વાઈજર છે એટલે કે આ વાઈજર તમારું આખો ચહેરો કવર કરી લેઈ છે. કંપની એ આમાં એર બુસ્ટર વેટીંગ ટેકનોલોજી નો વપરાશ કર્યો છે. એટલે કે તેના ટોપ ઉપર પટલી સ્લેટ આપવામાં આવેલી છે જેમાં અલગ ડીગ્રી થી ખોલી શકાય છે અને તેમાં પૂરી રીતે બંધ પણ કરી શકાય છે.

લુક ની જો વાત કરવામાં આવે તો તે નોર્મલ કોમ્પ્યુટર થી લઈને સ્પોર્ટ્સ બાઈક અથવાતો સ્કુટર પર પણ સારો લુક આપે છે. હેલ્મેટ નો ટોપ બ્લેક કલર નું છે અને તે લાલ કલર માં ખુબજ શાનદાર લુક આપે છે.

SBA-2 હેલ્મેટ ની જોવાની ક્ષમતા ઉપર જો વાત કરવામાં આવે તો દિવસ ના સમય માંતો સાફ દેખાયાજ છે સાથે સાથે તેમાં નાઈટ વિજન ટેકનોલોજી નો ઉપયોગ પણ કારમાં આવ્યો છે. જેમાં રાત ના સમય માં ઓછી લાઈટે પણ દુર દુર સુધી સરળતા થી જોઈ શકો છો. એટલુજ નહિ પરંતુ હેલ્મેટ નું વાઈજર એ રીતે બનાવામાં આવ્યું છે કે તમે સાઈડ માં પણ આસાની થી જોઈ શકો છો જે જોવા જઈએ તો બીજા હેલ્મેટ માં નથી હોતું. સેફ્ટ માટે SBA-2 માં ત્રણ લેયર નું સુરક્ષા આપવામાં આવી છે. એટલે કે તેમાં વાઈજર, માઉથ ગાર્ડ અને ચીન ગાર્ડ EPS પણ છે. હેલ્મેટ ખુબજ સુક્ષિત અને ખુબજ મજબુત બનાવવામાં આવ્યું છે.

0 કેમેન્ટ અહી કરો: