પોતાનું ભણતર પૂર્ણ કરવા માટે બાળકો ઘણી મહેનત કરતા હોય છે. કોઈક બીજા શહેરમાં જો રહેવાનું થાય તો ત્યાં ઘણી બધી ગોઠવણ કરવી ...

સોફા પર બેસતાની સાથેજ કઇક થયું આવું જે જોઇને તમને પણ આશ્ચર્ય થશે             પોતાનું ભણતર પૂર્ણ કરવા માટે બાળકો ઘણી મહેનત કરતા હોય છે. કોઈક બીજા શહેરમાં જો રહેવાનું થાય તો ત્યાં ઘણી બધી ગોઠવણ કરવી પડે છે. જેમાં ઘરમાં ઉપયોગી વસ્તુઓ પણ વસાવવી પડે છે. પરંતુ આજે આપણે જેના વિષે વાત કર્યે છીએ તેમની સાથે કઈક થયું એવું કે જેનાથી તે પણ હેરાન થઇ ને રહી ગયા.


              અમેરિકાના પાલ્ટન માં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે. આ કિસ્સો સંભાળીને તમને પણ એક વાર વિચાર આવશે કે જો હું પણ તે વિદ્યાથી ની જગ્યા એ હોત તો?

             અમેરિકાના પાલ્ટજ માં રહેતા સ્ટેટ યુનિવર્સીટીના ત્રણ વિદ્યાથીઓ રીસે વેરખોવે, કોળી ગાસ્ટી અને લારા રુસ્સોએ મળીને એક મકાન ભાડા ઉપર રાખ્યું હતું. મકાન રાખ્યા બાદ આ ત્રણ વિદ્યાથીએ ધીમે ધીમે પોતાના ઘરમાં વસ્તુ વસાવવાનું શરુ કર્યું જેમાં તેમણે એક જુનો સોફો પણ ખરીદયો. સોફાની લગભગ કીમત 1300 રૂપિયા હતી.


               એક દિવસ ત્રણેય મિત્રો સોફા પર બેસીને મુવી જોઈ રહ્યા હતા ત્યારે તેમને કઇક અલગ પ્રકારનોજ અનુભવ થયો. ત્યારે તે ત્રણેય મિત્રોએ સોફા પરની વસ્તુને ધીમે ધીમે હટાવાની શરુ કરી ત્યારે જે વસ્તુ જોવા મળી તે વસ્તુ જોઇને તે પણ આશ્ચર્ય થઇ ગયા. સોફાની અંદર તેમને એક જુનું પાકીટ મળી આવ્યું જેમાં 1 હજાર ડોલર મળ્યા. એક પેકેટ મળ્યા બાદ તેમણે આખા સોફાને ખોલીને તપાસ કરવાનું શરુ કર્યું જેમાં તમને 41 હાજર ડોલર એટલે કે 29 લાખ રૂપિયાની રકમ મળી આવી.

             વધુ વિખતાની સાથેજ તેમને પૈસા સિવાય બેંક ડીપોઝીટ સ્લીપ પણ મળી આવી. ત્યારબાદ તેમણે અંદાજો લાગવ્યોકે કોણ આ વ્યક્તિ છે કે જે આ પૈસા આ બેંક અકાઉન્ટ માં નાખવા ઇચ્છતા હતા. તેમને બેંક ની મળી આવેલી સ્લીપ ના આધાર ઉપર તેમના સાચા માલિક સુધી પહોચ્યા.

               વિદ્યાર્થીને ત્યાં એક વૃદ્ધ માતા મળી જેમને જણાવ્યું કે આ પૈસા તેના પતિએ બેંક માં જમા કરવવા માટે આપ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે તે પૈસા તેમના પતિને નિવૃતિના સમયે મળ્યા હતા. તેમણે એ પણ જણાવ્યું કે તેમના બાળકોએ આ સોફો પૂછ્યા વગરજ વહેચી નાખ્યો હતો. તે વૃદ્ધ માતાએ ખુશ થઈને એક હજાર ડોલર તે વિદ્યાર્થીઓ ને ઇનામ પણ આપ્યું.

0 કેમેન્ટ અહી કરો: