કહેવામાં આવે છે કે ઘણા એવા ફોટો હોય છે જે જોવામાં એવા લાગે છે કે તે આપણી સામેજ છે. ઘણા લોકોનો દાવો છે કે ફોટો તેમની સાથે વાત કરે છે. ...

આ ફોટો એ બગાડી હજારો લોકોની જાન, ખુબજ ખતરનાક છે આ કહાનીકહેવામાં આવે છે કે ઘણા એવા ફોટો હોય છે જે જોવામાં એવા લાગે છે કે તે આપણી સામેજ છે. ઘણા લોકોનો દાવો છે કે ફોટો તેમની સાથે વાત કરે છે. પેન્ટિંગ માં એ તાકાત હોય છે જેને નજરઅંદાજ કરવું ખુબજ મુશ્કેલ હોય છે. દુનિયામાં ઘણા એવા કલાકાર છે જેના હાથે બનાવામાં આવેલ ચિત્ર લાખો કરોડો માં પણ વેચાઈ છે.

આજે આપણે કઈક એવીજ એક પેન્ટિગ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે લોકોને પોતાના તરફ આકર્ષિત કાર્ય પરંતુ થોડા સમય પછી લોકોના ગુસ્સાનો શિકાર પણ બની. સુત્રો થી મળેલી જાણકારી અનુસાર ઇટલી માં ફેમસ કલાકાર જીયોવની બ્રાગોલીન ને આ પેન્ટિંગ બનાવી હતી. આમાં દેખાડવામાં આવે છે કે છોકરો રડી રહ્યો છે.


આ ચિત્ર ને જોઇને ઘણા લોકો ભાવુક પણ થઇ ગયા. લોકોએ તેમને ખરીદવા માટે લાખો કરોડો ખર્ચ કરી નાખ્યા. તેની એટલી બધી લોકપ્રીયતા વધી ગઈ હતી કે કલાકારએ તેમની એક પૂરી સીરીજ બનાવી નાખી. જીયોવની બ્રોગોલીન એ આ પેન્ટિંગ નું નામ “ધ ક્રાયિંગ બોય” રાખ્યું હતું. કહી દઈએ કે આ પેન્ટિંગ ને વર્ષ 1950ની આસપાસ બનાવામાં આવી હતી.

પરંતુ થોડા સમય પછી કઈક એવી થયું કે જેના વિષે કોઈએ પણ વિચાર્યું નહિ હોય. પેન્ટિંગ ના 35 વર્ષ પછી લોકો કહેવા લાગ્યાકે પેન્ટિંગ જે પણ ઘરમાં લાગે છે ત્યાં આગ લાગી જાય છે. પરંતુ આ વાત ને શરૂવાત માં એક અફવા માનવામાં આવી.

પરંતુ સમય ની સાથે સાથે એવા હાદસા વધવા લાગ્યા કે તેને શ્રાપિત ઘોષિત કરવામાં આવી. લોકોને આ પેન્ટિંગ ને લઈને એટલો ભય બેસી ગયો કે લોકોને તે ચિત્રને ઘરની બહાર લાવીને આગ લગાવી. લોકો એ કહ્યુકે આ પેન્ટિંગ માં જે છોકરો છે તે એક આત્મા છે.

0 કેમેન્ટ અહી કરો: