રિલાયન્સ ઇન્ડ. લી. ના ચેરમેન મુકેશ અંબાણી હુરુન ઇન્ડિયા પરોપકાર ની લીસ્ટ માં મોખરે છે જે શનિવારે જાહેર કરવામાં આવ્યું. તેણ...

મુકેશ અંબાણી ના જમાઈ એ કર્યું કઈક આવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ


            રિલાયન્સ ઇન્ડ. લી. ના ચેરમેન મુકેશ અંબાણી હુરુન ઇન્ડિયા પરોપકાર ની લીસ્ટ માં મોખરે છે જે શનિવારે જાહેર કરવામાં આવ્યું. તેણે ઓક્ટોબર 2017 થી સપ્ટેમ્બર 2018 ની વચ્ચે સવથી વધુ 437 કરોડ યોગદાન આપ્યું.

             અંબાણી પછી આ લીસ્ટ માં  પિરામલ ગ્રુપ ના ચેરમેન અજય પિરામલ છે, જેણે પરોપકાર માટે 200 કરોડ રૂપિયા દાન કર્યા.

          હરુન શોધ સંસ્થા એ 10 કરોડ થી વધુ દાન દેવા વાળા લોકો નું લીસ્ટ તૈયાર કર્યું છે. આ લીસ્ટ માં આવેલા 39 ભારતીયો એ કુલ 1560 કરોડ નું દાન કર્યું છે.

         અંબાણી કોર્પોરેશન સામાજિક ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ના માધ્યમ થી કરવામાં આવે છે, જે શિક્ષા, સમાજ અને ગ્રામીણ વિકાસ અને સ્વાસ્થ્ય સુવિધા ને ક્ષેત્ર માં ખર્ચ કરવામાં આવે છે.

        તમને કહી દઈએ કે પાછળ ના વર્ષ માં કેરળ માં આવેલા પુર માં રિલાયન્સ ફાઉન્ડેશન ના દ્વારા 70 કરોડ રૂપિયા થી વધુનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં કેશ શીવાઈ ખાવાની સામગ્રી પણ હતી.

હાલ ના સમય માં મુકેશ અંબાણી દુનિયાના ટોપ 20 અમીર લોકો ની લીસ્ટ માં શામિલ છે.

0 કેમેન્ટ અહી કરો: