આપણે જે મદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ એ મંદિર જારખંડ માં આવેલું છે. અહી સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ની નાભી માંથી આપોઆપ પાણી આવે છે....

ચમત્કાર થી ભરેલું છે આ મંદિર, મૂર્તિ ની નાભી માંથી નીકળે છે પાણી.


આપણે જે મદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ એ મંદિર જારખંડ માં આવેલું છે. અહી સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ની નાભી માંથી આપોઆપ પાણી આવે છે. તો ચાલો જાણીએ શું છે આ મદિર ની ખૂબી અને શું છે તેનું રાજ.

1 આ મંદિર નું નામ તુટી જરણું છે. આ એક પ્રાચીન શિવ મંદિર છે. તે જારખંડ ના રામગઢ જીલ્લામાં સ્થિત છે. કહેવામાં આવે છે કે આ મંદિર ની ખોજ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી.

2 પૌરાણિક ધર્મ ગ્રંથો ના અનુસાર 1925માં અંગ્રેજો આ જગ્યા ઉપર રેલ્વે ની લાઈની નાખી રહ્યા હતા. ત્યારે ખોદકામ દરમીયા જમીન ની નીચે કોઈ વસ્તુ જોવા મળી. ત્યાર બાદ માટી નું સરખું ખોદકામ પછી તેને આખું મંદિર નજરે આવ્યું.

3 મંદિર ની અંદર શિવલિંગ હતી. સાથે સાથે માં ગંગા ની પણ મૂર્તિ મળી. કહેવામાં આવે છે કે પ્રતિમા ની નાભી માંથી પાણી નીકળે છે જે હાથ માં થઇ ને શિવલિંગ ઉપર આવે છે.

4 મૂર્તિ માંથી પાણી નું આવવું આજે પણ ત્યાં છે.કહેવામાં આવે છે કે ગરમી ની સીજન માં મંદિર ની પાસે કુવા તેમજ નદીનું પાણી સુકાઈ જાય છે પરંતુ મંદિર ના પરિસર માં આવેલા હેન્ડપંપ નું પાણી ક્યારેય સુકાતું નથી.

5 માન્યતા છે કે દેવી ગંગા ની પ્રતિમા માંથી નીકળતું પાણી ખુબજ ચમત્કારિક છે.તેની થોડાજ ટીપા મોઢા માં નાખવાથી જીવન માં ખુશાલી આવી જાય છે.

6 દેવી માં નો આ ચમત્કાર માટે અહી ઘણા ભક્તો ની ભીડ જોવા મળે છે. લોકો મૂર્તિ માંથી નીકળતું આ પાણીને ભરીને પોતાની સાથે લઇ જાય છે.

7 લોકો નું કહેવું છે કે આ ચમત્કારિક જળ થી પોતાની મનોકામના પૂર્ણ થાય છે. જો તમારા જીવનમાં પણ કોઈ તકલીફ આવે છે તો આ જળ ને પીવાથી તે સમસ્યા નું સમાધાન આવી જાય છે.

8 મંદિરમાં માં ગંગા ની પ્રતિમા સફેદ રંગ ની છે. મંદિર માં પૂજારીનું કહેવું છે કે મૂર્તિ માંથી પાણી આવવું ક્યારેય બંધ થતું નથી.

9 મંદિર માં બે નળ પણ ખુબજ ચમત્કારિક અને અનોખા છે. કહેવામાં આવે છે કે તેમાંથી પણ હમેશા પાણી આવતું રહે છે. તેના માટે હેન્ડપંપ ચલાવવાનું જરૂર પડતી નથી.

10 લોકો ના પ્રમાણે માં ગંગા ભક્તો ની તરસ છીપાવવા માટે હેન્ડપંપ માંથી નિરંતર આવ્યા કરે છે. જે પણ ભક્ત આ જળ નું સેવન કરે છે તેને કષ્ટ માંથી મુક્તિ મળે છે.

0 કેમેન્ટ અહી કરો: