લોકસભા ની ચુંટણી નીજીક આવી રહી છે અને તેનીજ સાથે ચુંટણી કાર્ડ બનવાના શરુ થઇ ચુક્યા છે. ઘણા લોકો એવા હોય છે જે બહાર રહેતા હોય છે અને આઈ...

ઘર બેઠાજ બદલો ચુંટણી કાર્ડ માં નામ, અડ્રેસ ફોટો, આ રીતે કરો પ્રોસેસ


લોકસભા ની ચુંટણી નીજીક આવી રહી છે અને તેનીજ સાથે ચુંટણી કાર્ડ બનવાના શરુ થઇ ચુક્યા છે. ઘણા લોકો એવા હોય છે જે બહાર રહેતા હોય છે અને આઈડી કાર્ડ પર અડ્રેસ ઘરનું હોય છે અથવાતો ઘણી મિસ્ટેક હોય છે ચુંટણી કાર્ડ પર જેના લીધે મતદાન કરવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે. જેના કારણે આજે આપને એવા સરળ ઉપાઈ વિષે વાત કરીશું જેના કારણે તમે પણ ઓનલાઈન આ પ્રક્રિયા કરી શકો છો.

આ રીતે બદલો ફોટો
સવથી પહેલા નેશનલ વોટર સેવા ની અધિકારીક વેબસાઈટ ઉપર જાઓ (http://www.nvsp.in/) . તેના પછી પાંચમાં ઓપ્શન પર ક્લિક કરો ( correction of entries in the electrol roll ). ક્લિક કરવાની સાથેજ ફોર્મ 8 ખુલી જશે અને જો એવું ના થાય તો ફોર્મ 8 ઉપર ક્લિક કરીને તેને ઓપન કરી લો. તેના પછી પોતાના રાજ્ય, એસેમ્બલી અથવાતો parlimentary constituency ને પસંદ કરવું પડશે અને ચુંટણી કાર્ડ માં જે બદલવા માંગો છો તેને ભરો. ત્યારબાદ તમારે ઈલેકટ્રોલ રોલ ના સીરીયલ નંબર અને પાર્ટ નંબર ને ભરો. આ દરમિયાન તમને ફોટો આઈડેનટીટી કાર્ડ નંબર વિષે પણ પૂછવામાં આવી શકે છે.તેના પછી ફોટો ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ બધી જાણકારી જેમ કે નામ, અડ્રેસ ચુંટણી કાર્ડ નંબર, માતા પિતાનું નામ અને જો લગ્ન થઇ ગયા છે તો પતિ નું નામ પણ ભરો. ત્યાર બાદ જેન્ડર સિલેક્ટ કરો અને થોડા ડોક્યુમેન્ટ પણ ભરવા પડશે જે જરૂરી છે. તેના સિવાય ઈ-મેઈલ આઈડી, ફોન નંબર, પ્લેસ અને ડેટ પણ ભરો. આ ભરવાની સાથેજ કન્ફોરમેશન મેસેજ તમારી પાસે આવી જશે. આ પછી 30 દિવસ ની અંદર તમાર ફોટો ને ઉપડેટ કરી દેવામાં આવશે.

આ રીતે બ બદલો તમારું એડ્રેસ
ચુંટણી કાર્ડ માં ઓનલાઈન બદલવા માટે (http://www.nvsp.in/) વેબસાઈટ પર જાઓ. જેમાં ફોર્મ 8A મને ખોલતાની સાથેજ એક ટેબ ખુલી જશે જ્યાં તમને એક ફોર્મ જોવા મળશે. તેમાં નામ, અડ્રેસ, રાજ્ય અને નવા અડ્રેસ ને ભરો. અને પછી હાલ ના અડ્રેસ વાળું એક ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમ કે આધાર કાર્ડ, બેંક ની પાસબુક અથવા તો કોઈ અધિકારીક ડોક્યુમેન્ટ. ત્યાર બાદ તમને એક રેફરેન્સ નંબર મળી જશે. જે નંબર થી તમે તમારી એપ્લીકેશન ને ટ્રેક કરી શકો છો. ત્યાજ સરકાર દ્વારા વેરીફીકેશ પૂર્ણ થયા પછી તમને નવા અડ્રેસ ઉપર તમારું ચુંટણી કાર્ડ તમને મળી જશે.

0 કેમેન્ટ અહી કરો: