એ વાત ને આપણે નકારી શકતા નથી કે આપણી જીંદગી ખુબજ આસન થઇ ચુકી છે. ઘણી ટેકનોલોજી ને કારણે આપને ખુબજ સરળ જિંદગી જીવી રહ્યા છીએ. ઉદાહરણ તર...

શું તમને ખબર છે કે ગાડી ના ટાયર નો રંગ કાળો જ કેમ હોય છે


એ વાત ને આપણે નકારી શકતા નથી કે આપણી જીંદગી ખુબજ આસન થઇ ચુકી છે. ઘણી ટેકનોલોજી ને કારણે આપને ખુબજ સરળ જિંદગી જીવી રહ્યા છીએ. ઉદાહરણ તરીકે આપને કાર, બાઈક અથવાતો કોઈ પણ વાહન લઇ શકીએ છીએ. જો આપણા જીવન માં વાહનો ના હોત તો એક જગ્યા એ થી બીજી જગ્યાએ જવું ખુબજ મુસ્કીલી ભર્યું હોત. 

તમે પણ બધા વાહનોના કલર જોયાજ હશે પછી ભલે તે સાયકલ નાજ કેમ ના હોય. પ્રાકૃતિક રબ્બર નો કલર સ્લેટી હોય છે તો આ ટાયર નો કલર કાળો કેમ હોય છે. શું તમને પણ આવો સવાલ થાયો છે. વલ્કનાઈજેશન નામ ની આ પ્રકિયા રંગ ને કાળો રંગ કરવામાં આવે છે. ટાયર બનાવવા માટે તેમાં કાર્બન બ્લેક મેળવવામાં આવે છે જેના લીધે રબ્બર જલ્દી થી ઘસાઈ નથી જતું.

એવામાં જો સાદું રબ્બર નાખવામાં આવે તો તે જલ્દી થી ઘસાઈ જાય છે અને જલ્દી તે ચાલી શકતું નથી. એટલા માટે તેમાં કાળું કાર્બન અને સલ્ફર મેળવવામાં આવે છે જેના લીધે તે જાડુ થઇ શકે અને જાજો સમય સુધી ચાલી શકે. આ ખબર અનુસાર તમને ખબર તો પડીજ ગઈ હશે કે ટાયર કોઈપણ વાહન નું કેમ ના હોય અથવાતો કેટલું પણ જાડું કેમ ના હોય ટાયર એકજ રંગ નું હોય છે. ટાયર ને બીજા રંગ ના સિવાય તે કાળા રંગ નું એટલે રાખવામાં આવે છે કે તેની ઉમર માં વધારો રહે છે.

0 કેમેન્ટ અહી કરો: