આ દુનિયામાં કઈ પણ થાય તેનો કઈક ને કઈક મતલબ થાય છે પરંતુ આ ભાગદોડ ભરેલી જીંદગી માં લોકોનું ધ્યાન મોટી મોટી વસ્તુઓ ઉપર નથી જત...

શું તમને ખબર છે જીન્સ ની ચેન પર લખેલ YYK નો મતલબ?? જાણો આજેજ


          આ દુનિયામાં કઈ પણ થાય તેનો કઈક ને કઈક મતલબ થાય છે પરંતુ આ ભાગદોડ ભરેલી જીંદગી માં લોકોનું ધ્યાન મોટી મોટી વસ્તુઓ ઉપર નથી જતું તો આ નાની નાની વસ્તુઓ ઉપર ક્યારે જાય. પરંતુ ઘણી વાતો એવી પણ છે જેને જાણવી ખુબજ જરૂરી છે. આપણા જીંદગી માં રોજબરોજ માં ઘણી એવી વસ્તુ છે જેના ઉપર આપણું ધ્યાન ક્યારેન નથી જતું. આજે આપણે વાત કરીશું જીન્સ વિષે જેને હર વ્યક્તિ પહેરે છે. રોજે પહેરી રહેલા જીન્સ ની ચેન ઉપર શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જેની ચેન ઉપર YYK શા માટે લખેલું હોય છે. લગભગ 71 દેશ માં આ નામ લખેલી ચેન જોવા મળે છે. YYK નું ફૂલ ફોર્મ Yoshida Kogyo Kabushikigaishka છે. આ દુનિયાની સવથી પહેલી ચેન બનાવનાર કંપની છે. આ કંપની નું દુનિયામાં લગભગ અડધી ચેન બનાવવાનું યોગદાન છે. YYK ના માલિક ટોકિયો ના એક વેપારી છે. Todao Yoshida નામ ના વ્યક્તિએ આ કંપની ને બનાવી છે.

        જોવા માં નાની આ વસ્તુ લોકો માટે આટલી ઉપયોગી છે જેનો કોઈ અંદાજો લગાવવામાં નથી આવતો. કહી દઈએ કે ચેન સિવાય YYK કપડા અને બેગ માં લગાડવામાં આવતા બીજી ઘણી વસ્તુઓ બનાવે છે. 1934માં ચેન માર્કેટ માં આવવાથી ઘણા લોકોને રોજગાર પણ મળ્યો. YYK ની સવથી મોટી ફેક્ટરી જોર્જિયા, અમેરિકામાં સ્થાપિત કરવામાં આવી છે. અહી હરરોજ 70લાખ ચેન બનીને તૈયાર થાય છે.

0 કેમેન્ટ અહી કરો: