આપણા દેશમાં ઘણા ધર્મોના લોકો રહે છે. જેના ચાલતા બધીજ જગ્યાએ મંદિર, મસ્જીદ, ચર્ચ તેમજ ગુરુદ્વારા મળી રહે છે. આમાંથી ઘણા એવા મંદિર છે જ...

ભારત નું એક એવું મંદિર જ્યાં રાત્રે રોકાવવા વાળો નથી જોઈ શકતો સુરજઆપણા દેશમાં ઘણા ધર્મોના લોકો રહે છે. જેના ચાલતા બધીજ જગ્યાએ મંદિર, મસ્જીદ, ચર્ચ તેમજ ગુરુદ્વારા મળી રહે છે. આમાંથી ઘણા એવા મંદિર છે જે પોતાના ચમત્કારના લીધે દુનિયામાં ફેમસ છે. આજે આપણે એક એવાજ મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમને પણ થશે આશ્ચર્ય.

આ મંદિર કોઈ બીજા દેશ માં નહિ પરંતુ આપણાજ દેશ માં આવેલું છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે અહી ઉલહા અને ઉદલ આવીને માતાજી ની પૂજા કરે છે. કહેવામાં આવે છે કે આ બંને ની પૂજા જયારે પૂર્ણ થાય છે ત્યારેજ આ મંદિર ના દરવાજા ખુલે છે જે મંદિર ની આપણે વાત કરી રહ્યા છીએ.

તે સતના જીલ્લા માં મેહર સ્થિત ત્રિકુટ પર્વત પર છે જેને મેહર દેવી કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે માતાના બંને ભાઈઓ ને અમર થવાનું વરદાન આપવામાં આવ્યું છે. જેના પછી બંને અહી પૂજા કરવા માટે આવે છે. એટલુજ નહિ પરંતુ કહાની અનુસાર ઉલ્હા માતા ને ભાઈ કહીને પણ બોલાવે છે.

જેના પછી માતા અહીજ બિરાજમાન થઇ ગઈ અને માતા નું નામ શારદા ભાઈ થઇ ગયું, ચોકવવા વળી વાત તો એ છે કે મંદિર માં રાત્રે 2 વાગ્યા થી લઇ ને 5 વાગ્યા સુધી કોઈ પ્રવેશ કરતુ નથી. અહી તે દરમીયા બધાજ લોકો પ્રવેશ થી વંચિત રહે છે.

આ મંદિર વિષે લોકોની માન્યતા છે કે તે દરમિયાન જો કોઈ આ મંદિર માં પ્રવેશ કરે છે તો તેમની મોત થઇ જાય છે. આ બધીજ જાણકારી આપનાર એક વૃદ્ધ નું કહેવું છે કે અહી પહેલા પણ લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો પંરતુ લોકોની મોત થઇ છે. માતાનું મંદિર પહાડની ઉપર છે જેના ચાલતા અહી 1060 દાદરા ચઢીને જવું પડે છે.

0 કેમેન્ટ અહી કરો: