જીવવા માટે હવા, પાણી તેમજ ભોજન ની જરૂરીયાત હોય છે. પરંતુ આમાંથી જો પાણી ના હોય તો જીવન જીવવું મુસ્કેલ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર...

ગજબનું છે આ ગામ, અહીના લોકો જમીન ઉપર નથી રાખતા પગજીવવા માટે હવા, પાણી તેમજ ભોજન ની જરૂરીયાત હોય છે. પરંતુ આમાંથી જો પાણી ના હોય તો જીવન જીવવું મુસ્કેલ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો રાત દિવસ ફક્ત પાણી ઉપરજ રહે છે.

લગભગ તમને આ વાત વિષે ખાબર ના હોય, આમાં આશ્ચર્ય વાળી કોઈ વસ્તુ નથી. એક એવું ગામ છે જયના બધાજ લોકો 24 કલાક પાણી માજ રહે છે. તેમનું જીવન રોમાંચિત ની સાથે સાથે ખતરનાક પણ છે. સમુદ્ર વચ્ચે જીવન જીવવું આસાન કામ નથી.


આપને વાત કરી રહ્યા છીએ બધાથી ધણી આબાદી વાળા ચીન ની જયારે લોકો અત્યારે ધરતી ને છોડીને સમુદ્ર તરફ ચાલી રહ્યા છે. અહીના લોકો સમુદ્ર ઉપર તરતું ઘર બનાવીને રહે છે.

તમને કહી દઈએ કે ચીન ના નીગડે શહેર ના વાસી સમુદ્ર ઉપર પોતાનું ઘર બનાવીને બધાજ લોકો સાથે રહે છે. સમુદ્ર ઉપર વસેલું આ ગામ દુનિયાનું એક માત્ર અનોખું ગામ છે.

તમને કહી દઈએ કે આ ગામ માં લગભગ 8500 લોકો રહે છે અને આ ગામ લગભગ 1300 વર્ષ જુનું છે. આ ગામને માછીમારો એ વસાવ્યું હતું જેને ટાંકા કહેવામાં આવે છે. આને આજે પણ અહીના બધાજ લોકો માછીમાર છે.

કહેવામાં આવે છે કે આ માછીમારો શાસકો ના અત્યાચાર થી પરેશાન થઈને રહેવા માટે સમુદ્રના કિનારે આવી ગયા હતા. ધીમે ધીમે સમુદ્રમાં તરતા ઘર બનાવીને રહેવા લાગ્યા. આને આજે તે લોકો જમીન પર રહેતા લોકોને ખુબજ નફરત કરે છે તેમજ તે લોકોને તેમની આજુબાજુ પણ નથી આવવા દેતા અને જમીન ઉપર પગ પણ નથી મુકતા.

તમને કહી દઈએ કે આ સમુદ્ર ઉપર જીવવાવાળા લોકોનું જીવન સમુદ્રી જીવોથીજ ચાલે છે. તરવા વાળા ઘરોની આ વસ્તી ચીન ના ફૂજીયન રાજ્ય ના દક્ષીણ પૂર્વ ના નીગડે સીટી ની પાસે સમુદ્ર માં સ્થિત છે. આ સમુદ્ર ને જીપ્સીજ ઓફ ધ સી ના નામ થી ઓળખવામાં આવે છે.

0 કેમેન્ટ અહી કરો: