સાપ એક ખુબજ ખતરનાક અને અજીબ જાનવર છે. જેટલા અજીબ આ સાપ હોય છે એટલાજ ગજબના તેમના તથ્યો છે. આજે આપણે વાત કરીશું એવાજ સાપ સાથે જોડાયેલા ...

સાપ થી જોડાયેલા 13 અજીબોગરીબ રોચક તથ્યોસાપ એક ખુબજ ખતરનાક અને અજીબ જાનવર છે. જેટલા અજીબ આ સાપ હોય છે એટલાજ ગજબના તેમના તથ્યો છે. આજે આપણે વાત કરીશું એવાજ સાપ સાથે જોડાયેલા થોડા રોચક તથ્યો જેને જાણીને તમને પણ ખુબજ નવાઈ લાગશે.

1 સાપ એક વર્ષ માં 3 વાર પોતાની ચામડી બદલે છે.

2 તમને એ જાણીને નવાઈ લાગશે કે જયારે સાપ ઉલટી કરી દેઈ છે ત્યારે તે વજન માં હલકો થઇ જાય છે અને તે વધુ ફૂર્તીલો બની જાય છે.

3 તમારા માંથી ઘણા ઓછા લોકોને ખબર હશે કે સાપ ની 5 પ્રજાતિ હવામાં ઉડી શકે છે.

4 સાપ ના કાન બાકી જાનવરો થી અલગ હોય છે તેના કાન ચામડી ની બહાર ની જગ્યાએ અંદર ની બાજુએ હોય છે.

5 સાપ ની લગભગ 70% પ્રજાતિ ઈંડા આપે છે અને ફક્ત 30% પ્રજાતિ બચ્ચાને જન્મ આપે છે.

6 સાપ એક બહેરું જાનવર છે તેને વશ માં કરવો એ ફક્ત ઇફ્તીફાક છે.

7 સાપ પોતાનું મોઢું 150 ડીગ્રી સુધી ખોલી શકે છે એટલા માટે તે એવી વસ્તુ ખાઈ શકે છે જે પોતાના  મોઢા કરતા ત્રણ ગણી મોટી વસ્તુ ખાઈ શકે છે.

8 જયારે સાપ તમારી પાછળ પડે છે ત્યારે તમારે અલગ અલગ દિશા માં ભાગવું જોઈએ જેનાથી સાપ ભ્રમિત થઇ જાય છે અને તે તમારી પાછળ આવતો નથી.

9 તમને તે જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં 46 હજાર લોકો સાપ ના કરડવાથી મૃત્યુ પામે છે.

10 સાપ ને આપણે કઈ નથી શીખવાડી શકતા કેમ કે સાપ માં બીજા જાનવરોની જિમ સેરીબ્રલ હેમીસ્ફીયર નથી હોતું. એટલા માટે એવી કહેવત છે કે સાપ જેવા લોકો ની સાથે દોસ્તી ના કરવી જોઈએ.

11 સાપ ની પોતાના આંખ ની રચના એવી હોય છે એટલા માટે તે પોતાની આંખોને હલાવી નથી શકતા. એટલા માટે તે પોતાનો ચહેરો હલાવીને આજુબાજુની વસ્તુઓ ને જોવે છે.

12 સાપ માણસોને એમજ નથી કરડતો મોટે ભાગે સાપ માણસોના હેરાન કરવાના કારણે કરડે છે. સવથી વધુ સાપ પોતાના બચાવ માટે સાપ ને કરડે છે.

13 તમને એ જાણીને જરૂર થી નવાઈ લાગશે કે આઈસલેન્ડ અને ન્યુજીલેન્ડ માં સાપ જોવા નથી મળતા.

0 કેમેન્ટ અહી કરો: