આમતો બીટ ખાવાના ઘણા ફાયદા થાય છે. આ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.  જો રોજે એક ગ્લાસ બીટનો જ્યુસ લેવામાં આવે તો તેનાથી ર...

અઠવાડિયામાં લગાતાર પીય લો જુસ થઈ જશે તો દૂધ કરતાં પણ ગોરા


આમતો બીટ ખાવાના ઘણા ફાયદા થાય છે. આ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો રોજે એક ગ્લાસ બીટનો જ્યુસ લેવામાં આવે તો તેનાથી રંગમાં ઘણું નિખાર આવે છે. તે લોહીને સાફ કરે છે. તેમની પેસ્ટ બનાવીને જો વાળ ઉપર લગાવવામાં આવે તો ટાલ તેમજ બે મોઢાવાળા વાળ જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે. તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીર માટે ઘણા ફાયદાકારક હોય છે. તેમાં રહેલા વિટામિન અને મિનરલ્સ શરીરને પોષણ આપવાનું પણ કામ કરે છે.
0 કેમેન્ટ અહી કરો: