દુનિયામાં કોઈ પણ દેશની શક્તિનું અનુમાન જ્યાં એક તરફ અર્થ વ્યવસ્થા થી લગાવવામાં આવે છે તો ત્યાં જ બીજી તરફ દેશની સૈન્ય તાકાત થી પણ માપવ...

દુનિયાના 6 એવા દેશ જેમની પાસે છે સૌથી ખતરનાક મહિલા સૈન્ય તાકાત


દુનિયામાં કોઈ પણ દેશની શક્તિનું અનુમાન જ્યાં એક તરફ અર્થ વ્યવસ્થા થી લગાવવામાં આવે છે તો ત્યાં જ બીજી તરફ દેશની સૈન્ય તાકાત થી પણ માપવામાં આવે છે. તમે તે દેશો વિશે જરૂરથી સાંભળેલું છે જે તેમના સૈનિક ની તાકાત માં સૌથી ઉપર રહે છે પરંતુ આજે આપણે એવા દેશો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મહિલા સૈન્ય તાકાતમાં સૌથી ઉપર છે,સાથે જ તેમના મહિલા સૈનિક ને પણ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે તો ચાલો એક નજર નાખીએ આ લિસ્ટ ઉપર... 

ઇઝરાઇલઈઝરાઈલ ની કુલ જનસંખ્યા 2017 ની જનગણના ના અનુસાર લગભગ ૯૦ લાખ છે. આ દેશમાં સોલ્જર ની સંખ્યા 31 લાખ છે. જેમાં ૧૫ લાખથી પણ વધુ મહિલા સોલ્જર છે. આ તરફ જો જોવામાં આવે તો ઇઝરાયલ દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જ્યાં સેનામાં પુરૂષો અને મહિલાઓની સંખ્યા બરાબર છે.

ચીનચીનમાં વર્લ્ડ વોર પછી ઝડપથી ફિમેલ સૈનિકની ભરતી કરવામાં આવી. જેનાથી મહિલા સૈન્ય તાકાતમાં પણ ચીન આગળ છે. આર્મ ફોર્સની સંખ્યા 22 લાખ ૮૫ હજાર ની નજીક છે જે એ દુનિયા આર્મી ની સંખ્યા માં વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે. લગભગ અઢી લાખ મહિલા સૈનિક છે જેમાં દોઢ લાખ આર્મી ફોર્સ નો હિસ્સો છે. ચીનમાં વિશ્વ યુદ્ધ પછી ઝડપથી ફિમેલ સોલ્જર ની ભરતી કરવામાં આવી. 

અમેરિકાઅમેરિકામાં મહિલા સૈનિક ની તાકાત વર્ષ 1725 પોતાની સેવા આપી રહી છે. અમેરિકા સેનામાં મહિલા અને કોમ્બેટ ઓપરેશન્સમાં સામેલ થવાની છૂટ 2015માં મળી હતી. આ સમયે અમેરિકામાં લગભગ ૧૪ લાખ સૈનિક છે જેમાં બે લાખ મહિલા સૈનિક છે. 

રુશરુસ જ્યારે soviet union નો ભાગ હતો ત્યારે બીજું વર્લ્ડ વાર દરમિયાન મહિલા સૈન્ય તાકાતમાં લગભગ ૮ લાખ મહિલા સૈનિક પોતાની સેવા આપી રહી હતી. સોવિયત યુનિયનના વિઘટન પછી આ સમયે રૂસમાં લગભગ બે લાખ મહિલા સૈનિક છે અને તેમાંથી લગભગ દોઢ લાખ આર્મી ફોર્સનો હિસ્સો પણ છે. 

ફ્રાંસફ્રાન્સમાં મહિલા સૈન્ય તાકાત વર્ષ 1800 થી પોતાના દેશ માં સેવા કરી રહી છે. પહેલા વર્લ્ડ વાર માં ઓફિશિયલ રૂપમાં મહિલા સૈનિકની ભરતી નું એલાન કરી દેવામાં આવ્યું. લગભગ 3 લાખ 28 હજાર આર્મી ફોર્સ માં 80000 ફિમેલ સૈનિક છે. 

યુક્રેન યુક્રેન ને રુશ ના વધતા તણાવ ના કારણ બધા જ ઘરમાંથી એક સદસ્યને મિલિટરીમાં સેવા દેવાનો કાનૂન લાગુ કરી દીધો છે. યુક્રેન ની ડિફેન્સ મિનિસ્ટ્રી ના પ્રમાણે સેનામાં લગભગ 50,000 મહિલા છે જેમાં 17,000 આર્મ ફોર્સમાં સામેલ છે.

0 કેમેન્ટ અહી કરો: