એ વાત ને તો ઘણા લોકો જાણે છે કે દાડમ સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે. દાડમ આપણા શરીરમાં લોહી વધારવા માટે તેમજ પાચનતંત્રને સુધારવામાં ખૂબ ...

સ્વાદન અને સેહત માટે ખૂબ જ સારું મિશ્રણ આજે બનાવો દાડમની આ લસ્સી


એ વાત ને તો ઘણા લોકો જાણે છે કે દાડમ સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે. દાડમ આપણા શરીરમાં લોહી વધારવા માટે તેમજ પાચનતંત્રને સુધારવામાં ખૂબ જ મદદ કરે છે. એટલું જ નહીં તે ઘણા પ્રકારની બીમારીઓ માંથી બચાવવામાં અહમ ભૂમિકા પણ નિભાવે છે.  બધા જ મોસમમાં સરળ રીતે મળી રહેતું આ ફળ તમે કા તો એમ જ ખાધેલું હશે અથવા તો તેનો રસ કાઢીને પણ પીધું હશે. તો આપણે આજે તેમની લસ્સી બનાવી ને પણ જાણી લઈએ. તમને પણ દાડમ ની લસ્સી ખૂબ જ પસંદ આવશે તો ચાલો જાણીએ લસ્સી બનાવવાની આ પ્રક્રિયા... દાડમ ની લસી બનાવવા માટે સૌથી પહેલા મિક્સરમાં દાડમનો રસ, દહી, ખાંડ અને બરફના ટુકડા મિક્સ કરીને સારી રીતે તેમને હલાવી લો. ત્યારબાદ લસ્સી ગ્લાસમાં કાઢીને તેમને ઉપરથી બરફના બે ટુકડા છોલીને તેમાં નાખી દો હવે તૈયાર દાડમની આ લસ્સી ને ચેરી અથવા તો દાડમ ના દાણા વડે થોડી શણગારો અને તેમને ઠંડી સર્વ કરો.  એવામાં જો તમે ઈચ્છો તો દાડમની આજથી ને ગુલાબની પાંખડી વડે પણ ગાર્નિશ કરી શકો છો. 0 કેમેન્ટ અહી કરો: