ગુજરાત ના મોરબી માં એક બિઝનેસ મેન ના ઘર માં 20 વર્ષ પછી દીકરી નો જન્મ થયો. જેના લીધે ખુશ થયેલા પરિવાર એ અત્યાર સુધી ની જમા કરેલા પૈસા ...

ગુજરાત ના મોરબી માં 20 વર્ષ પછી થયો પરિવાર માં દીકરી નો જન્મ, જમા કરેલા પૈસા નો કર્યો વરસાદ


ગુજરાત ના મોરબી માં એક બિઝનેસ મેન ના ઘર માં 20 વર્ષ પછી દીકરી નો જન્મ થયો. જેના લીધે ખુશ થયેલા પરિવાર એ અત્યાર સુધી ની જમા કરેલા પૈસા દીકરી ઉપર વરસાવી દીધા. દીકરી ને 2-2 હજાર ની નોટો તેમજ બસો બસો ની નોટો ના વરસાદ થી ઢાંકી દેવામાં આવી. પરિવાર નું કહેવું છે કે તેમના ઘરે દીકરી ના રૂપ માં લક્ષ્મી આવી છે. એટલા માટે દીકરી ને જમા કરેલી રાશિ થી નવરાવામાં આવી. પરિવાર ના લોકો નું એવું કહેવું છે કે તે દીકરી માટે લાંબા સમય થા પ્રાર્થના કરી રહ્યા હતા.

કહી દઈએ કે પહેલા હરિયાણા ના જીદી જિલ્લા ના ગામ માં માલવી માં દીકરી ના જન્મ ઉપર ખુશી માનવામાં આવી હતી. તે દરમિયાન કુવા નું પૂજન કરવામાં આવ્યું હતું. દીકરી ના પરિવાર ના લોકોએ અલગ અલગ જગ્યા ઉપર પોસ્ટર પણ લગાવ્યા હતા અને દીકરી ના જન્મ માટે બધાને આમંત્રણ પણ આપ્યું. પરિવાર નું કહેવું હતું કે તેમની દીકરી ના જન્મ નો આ અવસર કોઈ તહેવાર થી ઓછો નથી.

બાળકી ના માતા-પિતા પ્રમાણે આજે દીકરી ની વાત કર્યે તો તે પણ કોઈ ક્ષેત્ર માં પાછળ નથી. દીકરી પણ તમને માતા-પિતા નું બધાજ ક્ષેત્ર માં નામ રોશન કરે છે. હરિયાણામાં લગાવેલી આ તસ્વીર એટલા માટે ખાસ છે કે પહેલા ત્યાં દીકરી નો કોખ માંજ હત્યા કરી નાખવામાં આવતી હતી અને આજે સમાજ બદલી રહ્યો છે.

0 કેમેન્ટ અહી કરો: