હિન્દુ સમાજમાં 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જે ભક્તો  તેમજ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. આજે અમે તમને એક ...

રાજસ્થાનમાં સ્થિત શિવ નું એક એવું મંદિર જે સાપની ફેણ ઉપર ટકેલું છે


હિન્દુ સમાજમાં 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જે ભક્તો  તેમજ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેલું છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેનો સમત્કાર બધા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે.


આ મંદિર રાજસ્થાન માઉન્ટ આબુ થી ૬૫ કિલોમીટર દૂર વાસ્થાન જી મહાદેવ મંદિર આબુ રાજ છે. ગુરુશિખર ની પાસે આ મંદિર 55 સો વર્ષ જુનો પૌરાણિક મંદિર તે સમયથી છે જ્યારે અહીં 33 કરોડ દેવી દેવતાઓ નું આહવાન કરવામાં આવેલું હતું. આ મંદિરમાં સૌથી પહેલા ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. 


ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને જો તમે ઘણા વર્ષોથી સમસ્યામાં છો તો આ મંદિરમાં હોવાથી તમારા બધી જ સમસ્યા દૂર થઈ જાય છે. આ મંદિરની માન્યતા છે કે આ મંદિરમાં એક સાથે ત્રણ કરોડ દેવી-દેવતાઓ ને આમંત્રણ કરવામાં આવ્યા હતા અને બધા જ દેવતાઓ અહીં પધાર્યા હતા. 

ત્યારબાદથી આ મંદિરને ખૂબ જ શક્તિશાળી મંદિર માનવામાં આવે છે. આમંત્રણ દીધા પછી ભગવાન શિવ એ તેમને ખુદે આવકાર્ય હતા. આટલા વધુ દેવી-દેવતા હોવાના કારણે ત્યાં ખુબ જ ભીડ વધી ગઈ હતી.
એવામાં ધરતીમાં માટે એક જગ્યા ઉપર આટલા દેવી-દેવતાઓ આવી જવું મુશ્કેલી થઈ ગયું હતું ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના નગોથી તે જગ્યા ને ઉપાડી લીધી હતી ત્યારે ધરતીમાં નો ભાર થોડો ઓછો થઇ ગયો હતો એટલા માટે તે જગ્યા પર આવેલું આ મંદિર નાગની ફેણ ઉપર બનેલું છે એવું કહવે છે. 

0 કેમેન્ટ અહી કરો: