શ્રાવણના મહિનામાં ભગવાન શિવને ખુશ કરવા માટે બીલીપત્ર ચડાવવામાં આવે છે. આ એક ઔષધિ ના રૂપમાં કામ આવે છે. તેમના ઘણા બધા ફાયદા છે તો ચાલો ...

ભગવાન શિવ ઉપર ચડતા બિલિપત્ર છે ખૂબ જ ગુણકારી જાણો તેના ફાયદા


શ્રાવણના મહિનામાં ભગવાન શિવને ખુશ કરવા માટે બીલીપત્ર ચડાવવામાં આવે છે. આ એક ઔષધિ ના રૂપમાં કામ આવે છે. તેમના ઘણા બધા ફાયદા છે તો ચાલો જાણીએ તે ફાયદાઓ વિશે


શ્રાવણના મહિનામાં ભક્તજન ભગવાન શિવની કૃપા મેળવવા માટે તેમને જળ અભિષેક કરવા સિવાય બિલીપત્ર પણ ચડાવે છે. બીલીપત્ર પૂજામાં વપરાશમાં લેવાતો સૌથી પવિત્ર છે. પરંતુ તે પૂજામાં જ નહીં પરંતુ શક્તિના રૂપમાં પણ ખૂબ જ ગુણકારી હોય છે.


તાવ આવવા ઉપર બીલીપત્ર ના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો કાઢો બનાવીને પીવાથી તાવ માંથી તરત જ છુટકારો મળે છે.


બીલીપત્ર નો કાઢો બનાવીને રોજે પીવાથી રદય ની બધીજ બીમારીથી છુટકારો મળે છે અને હૃદયની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

ગરમીના કારણે મોમા પડતાં ચાંદા માંથી છુટકારો મેળવવા માટે બીલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને તે હાર્ટ એટેકના ખતરાને પણ ઓછો કરે છે.


જો તમે બીલીપત્ર ના ઝાડ ના મૂળ પાસેના ગુદા ને પીસીને તેમાં ખાંડ મેળવીને ચૂર્ણ બનાવીને રોજે તેનો ઉપયોગ કરો છો હતો લોહી મા થતી બવાસીરથી છુટકારો મળી શકે છે.

0 કેમેન્ટ અહી કરો: