કોઈની સાથે પ્રેમ સંબંધ પછી, બીજા કોઈ સાથે લગ્ન અને દગો જેવા સમાચાર સામાન્ય છે. ચીનમાં કંઈક એવું જ બન્યું જ્યારે એક વ્યક્તિએ તેની ગર્લફ...

લગ્નની વચ્ચે પહોંચી વરરાજાની પ્રેમિકા, તેના પગે પડી ગઈ અને કહ્યું...


કોઈની સાથે પ્રેમ સંબંધ પછી, બીજા કોઈ સાથે લગ્ન અને દગો જેવા સમાચાર સામાન્ય છે. ચીનમાં કંઈક એવું જ બન્યું જ્યારે એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ છોડીને બીજી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ અહીંનો કેસ થોડો અલગ હતો. અહીં, એક વ્યક્તિ તેની નવી પત્નીને કિસ કરીને લગ્નની રસમ પુરી કરવા જઇ રહ્યો હતો, કે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સ્ટેજ પર પહોંચી અને તેને રોક્યો. પછી તો તમાશો જ થઇ ગયો.

છોકરાના પગે પડી ગઈ પ્રેમિકાઆ ઘટનાનો જે વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, તેમાં સ્ટેજ પર લગ્ન સમારોહ વચ્ચે એક છોકરી લગ્નના ડ્રેસમાં પહોંચે છે. તે ઘૂંટણ પર બેસીને જોરથી બૂમો પાડે છે કે ભૂલ મારી હતી. છોકરો તેનો હાથ છોડાવી પાછો તેની દુલ્હન તરફ જાય છે પરંતુ આ બધું જોયા પછી, ગુસ્સે થયેલ તેની દુલ્હન તેના હાથમાંથી હાથ છોડાવી જતી રહે છે.

લવ ટ્રાઈએંગલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે

આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ જોઈને કોઈ મજાક ઉડાવી રહ્યું છે, તો કોઈ છોકરાને બેવફા કહી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરાએ છોકરી સાથે સંપૂર્ણરીતે સંબંધ સમાપ્ત કરી દીધો હતો કારણ કે તેને લાગ્યું હતું કે બંનેના વિચારોમાં મોટો તફાવત છે.

ગાઉન પહેરીને રસ્તા પર દોડવા લાગી દુલ્હનોબેંકોકના રસ્તાઓ પર 24 નવેમ્બરના રોજ અલગ જ નજારો જોવા મળ્યો. રસ્તા પર 300 થી વધુ દુલ્હનો લગ્નના જોડામાં દોડી રહી હતી. સફેદ ગાઉનમાં દુલ્હનો રેસ લગાવી રહી હતી, તો તેમની સાથે તેમના દુલ્હાઓ પણ બુટ-શૂટમાં તેમની સાથે દોડી રહ્યા હતા. વાસ્તવમાં આ રેસને રનિંગ ઓફ બ્રાઇડ્સ નામ આપવામાં આવ્યું હતું. તે એક ખાસ પ્રકારની રેસ હતી.

0 કેમેન્ટ અહી કરો: